Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Kanakvijay Gani
Publisher: Nagardas Pragji Doshi

View full book text
Previous | Next

Page 325
________________ (૨૯), રે જાતે એકલે, માહી માનિની દીઠે, અo Bરાં વયણ રંગીલીરે નયણે ધી, ઋષિ થંભ્યો તેણે ઠાણાજી; દાસીને કહે ભારે ઉતાવળી, નષિ તેડી ઘેર આણેજી; અo | ૩ પાવન કરે છાષ ઘર આંગણું, વોહરો માદક સારા નવ વનરસ કાયા કાં દહે, સફળ કરો અવતારાજી; અo | ૪ | ચંa વદનીયેં ચારિત્રથી ચુકવ્યો, સુખ વિલસે દિન રાતા; બેઠે ગેખે રે રમતે સગડે, તવ દીઠી નિજ માતાજી, અ. . ૫ અરણિક અરણિક કરતી મા ફરે, ગલિયે ગલિયે બજારે જી; કહો કેણે દીઠે રે હારે અરેણિકે, (૫ડે) પૂછે લેક હજારો; અ. . ૬. હું કાયર છે રે હારી માવડી, ચારિત્ર ખાંડાની ધારેજી, હિંગ ધિગ વિષયારે માહારા જીવને, મેં કીધે અવિચારજી. અ૭. ગેખથી ઉતરી રે જનનીને પાય પડયા, મનશું લાજ્યો અપારેજી, વચ્છ તુજ ન ઘટે રે ચારિત્રથી ચૂકવું, જેથી શિવસુખ સારેજીઅo ૫૮ એમ સમજાવીરે પાછો વાળિયો, આ ગુરૂની પાસે સદગુરૂ દીયરે શીખ ભલી પરે, વૈરાગે મન વાસાજી; અo | ૯ અનિધખતીરે શિલા ઉપરે, અરણિકે અણસણ કીધાઇ રૂપવિજય કહે ધન્ય તે મુનિવરૂ, જેણે મનવાંછિત લીધે, અરેણિક મુનિવર ચાલ્યા ગોચરી છે ૧૦ |

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352