Book Title: Prachin Stavan Ratna Sangraha Part 01
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi
View full book text
________________
(૧૬૮). નિરાસરાવાળી શિવમુખહેતુ માગુણેતપતીયા જિણે એમ આપે થાપે રે વરપંડિતવીર્યવિદથી રે. દર્શનશાનચારિત્ર વિવિધની વિરતારે મહાપદ શોભિતભાવિ ભાસે વાસે રે ત્રિભુવનજનમન ભાયણે રે.
| ૮ | વીરધરકેટર પારસને નિધિ, પરમાનદ પદ વ્યાપે રે આપે રે નિજસંપદ ફલ ગ્યતા રે. બધઉદય સત્તાદિક ભાવાભાવથી વિવિધ વીરતા જાસ જાણી રે આણી રે ત્રિપદીરૂપે ગણધરે રે.
૧૦ પાણગ જાણુગ (ગુણ)ગુણઠાણક તિવિધેકાવ્યાજિણે વિદેષ પેરે શેષ રે શેષ તષ કીધાં તુહે ૨૨
l૧૧ if ૧ દ્રવ્યથી વિહારતપ, ભાવથી નિરાશસ-નિનુબંધ વળી શિવસુખ મેક્ષને હેતુ ક્ષમાપ્રધાન ગુણે કરી “તો પોતાના ” ઈત્યાગમવચનાત, જેમ ભગવાન પિતે એવો તપ તપ્યા તે તપવીરતા, એ પ્રધાન પંડિતવીર્યના વિદથી વીરતા સાધે વિશેષપણે રાજે શેભે તે વીર અથવા “વિવાતિ અર્પતા જ વિરાના તવીર્યેળ જુતરિ તિ મૃતક ના ? ”
૨ જ્ઞાનદર્શનચારિત્રની ત્રિવિધ વીરતા કહે છે–મહાપદે કરી શોભિત મહાજ્ઞાનદર્શનચારિત્ર તેહની શોભા ભાવથી ભાસે છે “મહા” શબ્દ પ્રધાન કહીયે અથવા એ ત્રણ તત્ત્વની વાસનામે કરી ભવિજન મનરૂપ જે ભાજન તે જેણે વાસ્યા છે. ૮
૩ વરમાં ધીર અથવા કર્મ વિદારવાને વીર કલેકપ્રકાશે ધીર વૃતિ ” તે પૈર્યકર તેમાં કેટર” મુકુટસમાન વળી કૃપારસને નિધાન, પરમાનંદરૂપ પદ-મેઘ તેણે કરી વ્યાપતો-પ્રસરત કરૂણાલિને સિંચે છે. વળી આપે તે પિતાની સંપદા એટલે સ્વરૂપે એક ચેતનસ્વભાવ માટે-નિમિત્તે તદાવરણ ટળવારૂપે ૯
૪ બંધઉદય સત્તાભાવે કરી કર્મના અભાવ કીધા છે, ત્રણ પ્રકારે એવી વીરતા પ્રગટપણે જેની જાણ એવી જ ગણધરે ત્રિપદીરૂપે આણી છે હૃદયમાં જ્ઞાનદર્શનચારિત્રભાવે કરી. ૧૦
૫ સ્થાનક મિથ્યાત્વાદિ, જ્ઞાયક સ્થાનક અવિરતાદિ, ગુણસ્થાનક ગુણઠાણું પ્રમાદિ અથવા અવિરતિ, પ્રમત્ત-ક્ષીણમેહાદિ ત્રિવિધ ગુણકાણે ત્રિદોષ કાત્યા, અથવા પ્રમત્ત, ક્ષણમેહ, અયોગિ ઇત્યાદિ સ્થાનકે અજ્ઞાન,