Book Title: Prachin Stavan Ratna Sangraha Part 01
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi

View full book text
Previous | Next

Page 383
________________ (૩૪૩) સુખસેજ સુતાં ચિદ પેખે સુપન સાર દુવાર. શ્રી શાંતિકરણ જિન શાંતિજિનેસર દેવ, જે વેગક્ષેમકર જગહિતકર નિતમેવ; વિસેનીસરવંશમહેદધિચંદ, મૃગલાંછન કંચનવાને શમસુખકદ. જે પંચમ ચકી સેલસમે જિનરાય, જસ નામે સઘળાં અતિ ઉપદ્રવ જાય; આવી ઉપન્યા અચિરાદેવીમુખે, નિજ મુખ ઉતરતાં ચૈદસ સુહણ દેખે. 1 ૩ | ૪ ભાવારથ જેવા હુયે, દ્રવ્યભાવથી જેહ; જિનગુણ દાખું લેશથી, મતિમ કહું તેહ, . ઢાળ ૨ જી. (રાગ–તેહિજ સામેરી તથા નટરાઈ રે.) ઉન્નત સિત ગજવર ચઉવિધ ધર્મ કહત, માનું મેહમહાગઢ તસ શિર દેટ દિયંત; ઐરાવણપતિતતિસેવિત ચઉગતિ અંત, તિણ હેતે પ્રથમ ગજ સુપને શુભ ચઉદત. સંયમભાર વહેવા ધોરી વૃષભ કહાવે, ભરતે ભવિક્ષેત્રે બાધિબીજ વર વાવે; જસ ઉન્નત કદ ઉજત ગેત્ર ને વશ, સિત અમૃતમગલમુખ બીજે વૃષભ અવતર. ૨ પરતીર્થક માપદ પીડિત ભવિવન રાખે, એકલમલ્લ દુદ્ધર સિંહ પરાક્રમ દાખે; "પરીસહગજ ભેદી નહિ અસહાય અબી' એહવે એ હેયે ત્રીજે આવી એમ કહે સિંહ. ૩ દેઈ વાર્ષિકદાને જિનપદલચ્છી લેશે, ૧ શ્રી શાંતિનાથ ભગવાનને એકભવે બે પદવી હતી (અરિહંતની ને ચક્રવર્તિની) તેથી અચિરામાતાએ “દુવાર એટલે બેવાર ચૌદ સ્વના જોયા. ૨ સ્વMા. ૩ સિત ઉજવળ. ૪%ાપદ તીર્ય ચ. ૫ પરીષહરૂપ હાથી.

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396