Book Title: Prachin Stavan Ratna Sangraha Part 01
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi

View full book text
Previous | Next

Page 385
________________ (૩૪૫). જ્ઞાનાદિ ગુણમણિ રસ્ય ભવિને એહ, પરવરિકાથી પૂરવ૫રે ગુણગેહ; નિજકર્મઈંધણને ધ્યાનાનલક્ષુ જ્વાલી, નિજ આતમ નિર્મલ કંચનપરે અજુવાળી, || ૧૧ મી નિમ અગ્નિસમ ભવિસેવન કરી શુદ્ધ ચિદસમે સુહણે અષ્ટકર્મ ક્ષયે સિદ્ધ ચિદરાજની ઉપરે કચ્ચે જે અહિયાણ, લેહ ભણુ સપૂરણ ચૈાદ સુપન મંડાણ. ૧ ૧૨ ૫ ગુણલક્ષણલક્ષિત અતિસુંદર આકાર, વજન માતા ચદે દેખે સુપન ઉદાર; પણ ચકિમાતા કાંઇક તેજે હણ, દેખે દાયપદધર દાયવાર ગુણપણ. કુલકીરતીય કુલાધાર કુલમેર, કુલસુરતરૂપદય જેહને નહિ ભવફેર; કુલમંડણ દીપક જીપક દુશમનકેડી, * ત્રિભુવન જસ ભગતિ નમસયે પદ કરજેડી. વળી હેડી ન એહની કરતા ભવનમઝાર, લેકેરચરિતે ધન્ય હસ્ય અવતાર; વળી જ્ઞાનવિમલગુણ જેહના કેહતાં પાર, ન લહે મુખે કહેતાં જે સુરગુરૂઅવતાર, ॥ इति श्रीशांतिजिनचतुर्दशस्त्रमार्थस्तवनम् ॥ સબ્રસિદ્ધ વિમાનથી તવ ચરીય ઉરે ઉપm, બહુભદ્ર "ભદ્રવકસિણસમી દિવસ ગુણસંપન્ન તવ રેગોગવિયોગવિર મારી ઈતિ શામત, વરસયલમગલકેલિકમલા ઘરે ઘરે વિલસત. / ૧ / ૧ જ્યારે તીર્થંકર મહારાજ વાર્ષિકદાન આપે છે તે સમયે “વર વરે વર વર” એમ સર્વત્ર ઉદ્દઘોષણું કરાવે છે. ૨ કર્મરૂપ ઈધણ(લાકડ) ને બાળીને. ૩ દેયપદધર એટલે તીર્થકર અને ચક્રવર્તી એ બે પદવીને એકભવે ધારણ કરનાર હોય તેમની માતા બે વખત ચૌદ સ્વપ્ના દેખે. ૪ ઉયરે=ઉદરે પેટ). ૫ ભાદ્રવાદિ સાતમ. “ ૬ સંપન્ન ઈત્યપિ.

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396