Book Title: Prachin Stavan Ratna Sangraha Part 01
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi

View full book text
Previous | Next

Page 392
________________ ( ૩૫૨ ) અથ શ્રીચવિંશતિજિન ચૈત્યવ'દન. આદિનાથપ્રભુ પ્રથમદેવ, સેવે સુખકારણ, બીજા જિજિણ દેવ, ભવપાપનિવારણ ત્રીજા સંભવ સુખકરે, એ વાંતિદાતાર; અભિનંદન ચાથા નમું”, જિમ પાસું ભવપાર્ સુમતિનાથ સુપર નમું જિન પચમ કહીએ; પદ્મપ્રભ છઠ્ઠા જિષ્ણુદેં, જપતાં મુખ લહીએ જિનસુપાસસામી સાતમા એ, સેબ્યૂ સપત્તિ કેડિ શ્રીચંદ્રપ્રભપ્રભુ આઠમા, નમતા નાવે ખાડી સુવિધિનાથ શિવતણા સાથ, નવમા ભગવત; દશમા શીતલનાથસામી, સેન્ચે ભવચ્છત શ્રેયાંસજિન અગ્યારમાએ, જગજતુયકાર, બારમા શ્રીવાસુપૂજ્ય, પૂજ્ય સુખ સાર તેરમા શ્રીવિમલનાથ, ભવભાવ ભજે; અનતનાથિજન ચક્રમા, દુર્ગતિ દુ:ખ ગજે ધર્મનાથપ્રભુ પન્નમાએ, પ્રણમ્ય પરમાનદ; રશાંતિજિજ્ઞેસર સાલમા, સમરયે નિત આંદ સત્તરમા ભાવે નમા, ભિવ કુચુકૃપાલ; અઢારમા અર્નાર્થદેવ, અર્હિત યાલ મલ્લીનાથ ઓગણીશમાએ, શિવસ પદદાતાર, મુનિસુવ્રતજન વીશમા, વિશ્વતણેા આધાર એકવીશમા નમિનાથજી નિરખ્ય નિધિ લહીએ; નેમિનાથ બાવીશમા, જસ ધ્યાને રહીયે પાનાથ તેવીશમાએ, જસ નામે દુ:ખ જાય; વહુ માનજિન ચાવીશમા, સમરતા સુખ થાય અતીત અનાગત વમાન, જે જિનવર કહીએ; સ્વર્ગમ પાતાલમાંહે, જિનપ્રતિમા લહીએ તે સિવ વઢ્ઢા ભાવશુંએ, ભવિકા મન ઉલ્લાસ જ્ઞાનવિમલપ્રભુનામથી, જિમ લહેા શિવપુરવાસ *** ॥ ૧॥ ॥ ૨॥ ॥ ૩॥ ॥ ૪॥ ॥ ॥ ॥ ૬॥ || || 11 201 ॥ ધી 112011 ॥૧૧॥ ૧૨ ॥૧૩॥ ॥૧૪॥


Page Navigation
1 ... 390 391 392 393 394 395 396