Book Title: Prachin Stavan Ratna Sangraha Part 01
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi

View full book text
Previous | Next

Page 386
________________ (૩૪૬) વરચંગે જિદ્દ તેરસ વે દિન થયે જમ્મ, તા મજઝરાયણી દિશાકુમારી કરે સૂઈકમે; તવ ચલિયઆસન ઈદ મુણિય સવિ હરિ ઘંટનાદે મેલી, સુરવિંદસથે મેરૂમન્યે રચે મજ્જણ કેલિ. ઢાળ ૩ જી. (નાભિરાયા ઘરે નંદન જનમિયા એ—એ દેશી.) તાલ-વિશ્વસેનપઘરે નદન જનમીયા એ, તિહુયણભવિયણ પ્રેમશું પ્રણમીયા એ. ફૂટક–પ્રણમિયા ચઉસઠ ઇંદ લેઈ હવે મેરગિરિ કસુરનદીય નીર સમીર, તિહાં ક્ષીરજલનિધિનીર. ૧n સિહાસને સુરરાજ, તિહાં મળ્યા દેવસમાજ; સવિ આષધિની જાત, તિહાં સરસકમલ વિખ્યાત. સારા તાલ–વિખ્યાત વિવિધ પરિકમના એ; તિહાં હરખભર સુરભિ વરદામના એ. મૂક–વરદામ માગધ નામ, જેહ તીર્થે ઉત્તમ કામ તિહાંતણું માટી સર્વ, કર ગ્રહે સર્વ "સુપર્વ. બાવનાચન સાર, અભિગી સુર અધિકાર; મન ધરી અધિક આણંદ, અવલેતાં જિણચંદ તાલશ્રીજિનચંદને સુરપતિ સવિ નહવરાવતા એ; નિજ નિજ જન્મ સુકૃતારથ ભાવતા એ. ટક–જાવતા જન્મ પ્રમાણ અભિષેકકલશામડાણ સાઠ લાખ મેં એક કેડી, "શત દેય પચાશ જેડી. પા આઠ જાતિના જે હે એ, ચઉસકિસહસા(૬૪૦૦૦) જેએ; એણપરે ભક્તિ ઉદાર, કરે પૂજા વિવિધ પ્રકાર છે તાલ–વિવિધ પ્રકારના કરિય સિણગારસુ એ; ભરિય જલ વિમલના વિપુલભગારના એ. ટક–જગાર થાલ ચંગેરી, સુપ્રતિષ્ટા પ્રમુખ સુભેરી, સેવિ કલશ પરિમંડાણ તે વિવિધ વસ્તુ પ્રમાણ. Iછા ૧ વે દિન એટલે તે દિન. ૧ જાણીને ૩ સુરનદી ગંગા. જ કરેહાથે. ૫ સુપર્વ દેવ. ૬ સાડી ઇત્યપિ. ૭ બસોને પંચાશ (૨પ૦). ૮ ભંગાર ઝારી. Hકા Iઝા

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396