Book Title: Prachin Stavan Ratna Sangraha Part 01
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi

View full book text
Previous | Next

Page 366
________________ (૩૬). શું કરે દુમતિ દુર્ગતિ રહીને બાપડી રે કે રહીને વત્રયયુત સાધુ અવર સવિ કાપડી રે કે અવર૦ ૮ ત્રિયે એ જિનરાજ ત્રિલેકચડામણી રે કે ત્રિલોક મૃગજ શાંતિને પાસપદે લાંછન ફણી રે કે પદે || જ્ઞાનવિમલપ્રભુ મેટા જેહને શિરપણુ રે કે જેહને તસ સુખ સંપદ સહજ સદા હોય અતિઘણું રે કે સદાવે છે કે છે અથ શ્રીશ્યામળપાર્શ્વનાથજિન સ્તવન. [ રાગ મલ્હાર.] આજ સખી સુવિહાણાં હે ભેટ્યા શામલ પાસ; વાનકમલ પ્રભુ પેખીને હે આનંદ અધિક ઉલ્લાસ આ જિનવર દરિસણ દે આજ છે એ આંકણી છે અમ ઘરે આજ વધામણા હે નિત નિત અતિઉછરંગ; પ્રભુ તુમ દરિસણ પામી હે નિર્મલ ગંગતરંગ જિનગારાં અમ ઘરે મંગલમાલકા હે કેલિ કરે નિસદીસ; પ્રભુ તુઝ દરિસણથી લહ્યું હે સમક્તિ વિધાવીસ જિનવાણા સાતે સુખ આવી મિલ્યા હે દીઠે તુમ દીદાર; સુરતરૂ સુરમણિ સુરગવી હે આવ્યા અમ ઘરે બાર જિનાજા દરે દેહગ દુખડાં હે કુમતિ કદાગ્રહ દૂર; સુમતિ સદા સહજે વરે છે સહજાનંદ સનર જિનવાપા વામાનંદન જગતણે છે અને પમ એહ આધાર; ભવિકલેકને નાયક હે નયર સમી શણગાર જિનાદા સુખદાયક સેહામણે હે પ્રણમે સુરનર કેડિ; ધીરવિમલકવિરાજને હે સીસ કહે કરજેડી જિનવાણા, અથ શ્રી પાર્શ્વનાથજિન સ્તવન. [ રાગ કાફી–વસંત.] વામાનંદ વસંતશ્ય ખેલે, પ્રભુ પુરિસાદાણિ; ૧ મૃગનું છે લાંછન જેને એવા શ્રી શાંતિનાથ. ૨ કલ્પવૃક્ષ તથા ચિંતામણીરત્ન ને કામધેનુ ગાય એ ત્રણ. ૩ આ સમીનયર શ્રીશંખેશ્વર જીતીર્થની પાસે છે તે હમણાં સમીમુજપુર તરીકે ઓળખાય છે.

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396