________________
(૩૬). શું કરે દુમતિ દુર્ગતિ રહીને બાપડી રે કે રહીને
વત્રયયુત સાધુ અવર સવિ કાપડી રે કે અવર૦ ૮ ત્રિયે એ જિનરાજ ત્રિલેકચડામણી રે કે ત્રિલોક
મૃગજ શાંતિને પાસપદે લાંછન ફણી રે કે પદે || જ્ઞાનવિમલપ્રભુ મેટા જેહને શિરપણુ રે કે જેહને તસ સુખ સંપદ સહજ સદા હોય અતિઘણું રે કે સદાવે છે કે છે
અથ શ્રીશ્યામળપાર્શ્વનાથજિન સ્તવન.
[ રાગ મલ્હાર.] આજ સખી સુવિહાણાં હે ભેટ્યા શામલ પાસ; વાનકમલ પ્રભુ પેખીને હે આનંદ અધિક ઉલ્લાસ આ જિનવર દરિસણ દે આજ છે એ આંકણી છે અમ ઘરે આજ વધામણા હે નિત નિત અતિઉછરંગ; પ્રભુ તુમ દરિસણ પામી હે નિર્મલ ગંગતરંગ જિનગારાં અમ ઘરે મંગલમાલકા હે કેલિ કરે નિસદીસ; પ્રભુ તુઝ દરિસણથી લહ્યું હે સમક્તિ વિધાવીસ જિનવાણા સાતે સુખ આવી મિલ્યા હે દીઠે તુમ દીદાર;
સુરતરૂ સુરમણિ સુરગવી હે આવ્યા અમ ઘરે બાર જિનાજા દરે દેહગ દુખડાં હે કુમતિ કદાગ્રહ દૂર; સુમતિ સદા સહજે વરે છે સહજાનંદ સનર જિનવાપા વામાનંદન જગતણે છે અને પમ એહ આધાર; ભવિકલેકને નાયક હે નયર સમી શણગાર જિનાદા સુખદાયક સેહામણે હે પ્રણમે સુરનર કેડિ; ધીરવિમલકવિરાજને હે સીસ કહે કરજેડી જિનવાણા,
અથ શ્રી પાર્શ્વનાથજિન સ્તવન.
[ રાગ કાફી–વસંત.] વામાનંદ વસંતશ્ય ખેલે, પ્રભુ પુરિસાદાણિ;
૧ મૃગનું છે લાંછન જેને એવા શ્રી શાંતિનાથ. ૨ કલ્પવૃક્ષ તથા ચિંતામણીરત્ન ને કામધેનુ ગાય એ ત્રણ. ૩ આ સમીનયર શ્રીશંખેશ્વર જીતીર્થની પાસે છે તે હમણાં સમીમુજપુર તરીકે ઓળખાય છે.