SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫) પરમાનદનિધાન કે કામિતસુરતરૂ રે કે કમિત| ત્રિભુવનભવભયારણકારણ તું અછે રે કે કારણ શ્રીયંભણજિનપાસનું નામ સદા રૂચે રે કે નામ છે સસફણામણિતિ ઝગમગ જલહલે રે કે ઝગમગ તાહરા તેજ પસાય કે ઉપદ્રવ સવિ ટળે રે કે ઉપદ્રવ છે મહિમાવંત મહંત ભગતજન સેવતા રે કે ભગવ ઉભા રહે કરજેડી કે આગળે દેવતા રે કે આગળ૦ | ૨ | આજ સફલ અવતાર દિવસ ને રાતડી રે કે દિવસ જિહાં પ્રભુ તમારું ધ્યાન ધરૂ તે શુભ ઘડી રે કે ધરૂ II પ્રાણધાર પવિત્ર પરમ ગુરૂ માહરે રે કે પરમ૦. એહ પરમ અવલંબન તુમ આશરે રે કે તુમ ૩ ધર્મધુરધર ધીર ધર્મજિન સેહીએ રે કે ધર્મ, ધમારીને હેતે કે ધર્મ આરાહીએ રે કે ધર્મ | શાંતિકરણ જિન શાંતિજિનેશ્વર સુંદરૂ રે કે જિ૦ ધર્મ શાંતિ ગુણશાંતિ કૃપા ગુણમંદરૂ રે કે કૃપાટ ત્રિવિધગ કરી શુદ્ધિ કરણસ્થિરતા ધરી છે કે કરણ૦ પુજીજે જિનરાજ લહે નવિ દુ:ખ ફરી રે કે લહેe , દર્શન જ્ઞાન ચરિત્ર લહેવા ખપ કરો રે કે લહે. તે સેવે ત્રણ દેવ કુમતિ સવિ પરિહર રે કે કમતિ... " મંગલકારણ એહ સદા આરાધીયે રે કે સદાય પુરૂષારથ પરમારથ સહજે સાધીયે રે કે સહજે | વિશ્વસનગૃપનદન અચિરામાતજી રે કે અચિરાટ પંચમચક્રી જિનવર સેલમ શાંતિ રે કે સેલમેટ ૬૫ ભાનુપતિકુલચંદ કે સુત્રતાનંદને રે કે સુત્રતા : વજૂલાંછન ધર્મનાથ કે પરમે જિને રે કે પર૦ | અશ્વસેનગુપ તાત કે વામામાવડી રે કે વામા " ત્રેવીસમા જિનરાજની સેવા સાંપડી રે કે સેવા ૭ |. તુમ શાસન વિણ જેહ ક્રિયા સવિ લાંપડી રે કે ક્રિયા) તેહ ભણુ તુમ નામ ન મૂકે એક ઘડી રે કે ન મુકું. ' ૧ મેરૂપર્વત. ૨ ઇંદ્રિયની સ્થિરતા. ૩ આ સ્તવનમાં કહેલ સ્તંભનપાર્શ્વનાથ ૧, તથા ધર્મનાથ ૨, ને શ્રી શાંતિનાથ ૩ એ ત્રણ દેવ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy