Book Title: Prachin Stavan Ratna Sangraha Part 01
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi

View full book text
Previous | Next

Page 358
________________ (૩૮) "સાયક લાગે ન કામતણાં જિહારે, લાયક ગુણને ગેહ નેમિનu સુરનરનાયક જેહને લગે રે, પાપરે કરજેડી; નાયકડારે જો દીસે ઘણુરે પણ નાયક એહની ન જેડી નેમિનારા જે જગે યુગક્ષેમકર જાણિયે રે, તેહીજ નાયક ભાવ; નાયકડા નામે છે ઘણુરે, કાચ કથીર સમ ભાવ નેમિ-3 રાજુલ કહે એ મુઝ ચિત્ત ઠારણેરે, માહરે નાયક નેમ; પતિભાવે રે હું ચિત્ત મેળવારે, અવરસ્યું પ્રેમનો તેમ નેમિકા વર ધણ પતિ સંત નાથે ઘર નામથી રે, નાયક પ્રીતમ કત; એહ ઉપાધિક નામ અનેક છે, તેહની નહિ મુઝ ખંત નેમિપા દુકૃત દુરે પાવન કરે તે પતિ રે, તેહથી રાખે તે નાથ; જેહના સંશય નિરૂપાધિક ગુણે રે, નાયક તે શિવ સાથ નેમિ-દ્દા તે પ્રીતમ પરમારથ દાખિયે રે, રેપ ન તોષ ન જાસ; કંત અમૂરતિ અચલ અવગાહનારે એહવા વરતણું આશાનેમિપાછા છાકી હટકી છે દિયે જિમે રે, નેહ ન રહે લગાર; પરસ્યપર પરભાવે જે મીલે રે, તે દિલ નહિ ભરતાર નેમિનાથ રાજુલ મંજુલ ઇમ મને ચિંતવી રે, લીધે સંયમભાર; એણિપરે દિલધરી પ્રીતિ જે નિરવહેરે, તેહીજ સુગુણ શિરદાર. નેમિવા લા જ્ઞાનવિમલપ્રભુતાયે હળીમળી રે, અંતર નહીં રે લગાર; સમુદ્રવિજયપનદન કુલતિલેરે, ધન્ય શિવાદેવીમહાર નેમિનાવવા અથ શ્રી નેમિનાથજિન સ્તવન. શ્રીયાદવકુલનભચંદા, હાં રે માતશિવાદેવનંદા રે સનેહી નેમ એસી પ્રીતિ ન તેડે, રંગીલા નેમ વીનતડી મુઝ માને man નવભવકેરા સનેહા હાંરે હવે કોઈ દિ છટકી છેહા રે [૨] I હઠીલા નેમ રા કહે રાજુલ પ્રણમી પાયા, હરે કર્યું કરી વિવાહ મનાયા રે [૨] છે હઠીલા નેમ ૩ તે તારણ કાહે આયા, જો દિલ હતી એહવી માયા રે [૨] | સનેહી નેમજા ૧ બા .

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396