Book Title: Prachin Stavan Ratna Sangraha Part 01
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi
View full book text
________________
૫ /
(૧૭) અગમ અપેય અભક્ષ્ય જે કીધાં જેણે પ્રાણુ તે નિર્મળ ઈણ ગિરિયે થાય, એ જિનવર વાણ. વાઘ સર્પ પ્રમુખા પશુ, તે પણ શિવ પામ્યા; એ તીરથ સેવ્યાથકી, સવિ પાતક વાગ્યા. ચૈત્રીપૂનમે વધતાં, ટળે દુ:ખ કિલેશ; જ્ઞાનવિમલપ્રભુતા ઘણુ, હેય સુજસ વિશેષ.
અથ શ્રીસિદ્ધાચળજીનું સ્તવન.
રાગ-સખિ એ જિન તારૂએ દેશી. તીરથ વારૂ એ તીરથ વારૂ, સાંભળજો સિમ તારૂ રે, એ તીરથ તા. ભવજલનિધિ તરવા ભવિજનને, પ્રવહણયરે એ તારૂ રે એવા એ તીરથને મહિમા મટે, નવિ માને તે કારૂ રે . એ . પાર ન પામે કહેતાં કેઈ પણ કહિયે મતિ સારૂ રે એ પારા સાધુ અનંતા બહાં કણે સિદ્ધા, અંત કર્મના કીધા રે II એI અનુભવ અમૃતરસ જેણે પધા, અભયદાન જગે દીધાં રે એવાગ્યા નમિ વિનમિ વિદ્યાધરનાયક, દ્રાવિડવારિખિલું જાણે રે એવા થાવખ્યા શુક સેલગ પંથક, પાંડવ પાંચ વખાણે રે I એ જ રામમુનિ ને નારદમુનિવર, શાંબપ્રદ્યુમ્રકમારા રે | એe | મહાનદ પદ પામ્યા તેહના, મુનિવર બહુ પરિવારે II એ. પા તેહભણી સિદ્ધક્ષેત્ર એહનું નામ થયું નિરધાર રે . એ .. શત્રુંજય માહાભ્ય, એહને બહુ અધિકાર રે છે એદા તીરથનાયક વાંછિતહાયક વિમલાચલ જે ધાવે રે I એ છે જ્ઞાનવિમલસૂરિ કહે તે ભવિને, ધર્મશર્મ ઘરે આવે રે I એ IIણા
અથ શ્રીસિદ્ધાચળજીનું સ્તવન. સારે સરહદશ દેખાઓ રસીયા / સારવ | આંકણી | સેરદેશમેનીક દો તીરથ, ગઢગિરનાર શત્રુજ્ય ગિરિયા સાવલા રૈવતગિરિપરિ રઘુપતિ કેરા દીક્ષા કેવલજ્ઞાન રસિયા સાવનારા ' ૧ ન જવાલાયક જગ્યાએ ગયા હોય અને ન પીવાલાયક પીધું હોય અને નહિ ખાવાલાયક ખાધું હોય તેવા પ્રાણી પણ, ૨ નેમિનાથના.