Book Title: Prachin Stavan Ratna Sangraha Part 01
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi
View full book text ________________
(ર૭૮) અનિહાં સુકૃતસુબેધ જગાયા, હાં રે મેં ધ્યાનભુવનમેં ધ્યાયા. ગૂટક –દિલમેં ધ્યાયા સુકૃત પાયા દુ:ખગમાયા ભવેલવે,
હરિરાજ ગાયા હરખ પાયા શચીલડાયા ગુણસ્તવે; સિદ્ધાર્થવિશલાદેવીજાયા હરિગુહાયા લંછને,
સાત હાથ સેવનવાન કાયા સુરવધાયા અનુદિને, Ital અનિહાં મૂરતિ મેહનગારી, હાં રે ત્રિભુવનજન હિતકારી;
અનિહાં સૂરતિ સુંદર સારી, હાં રે એતે જિનવર જગજ્યકારી. સૂટક–જયકાર અતિશય લછિલીલા કામિની શું પરિવર્યો,
અહનિશ કેવલજ્ઞાન અવિકલ વરવિભૂતિ અલકા ગાર સુંદર ધીરજમંદર સુગુણમણિરયણાયરે,
વરધવલનીરજપરે અલેપન તું અકિચન જિનવરે પારા અનિહાં તું નિરહી અમાઈ હાં રે તુતે અવિષયી અકષાચી,
અનિહાં પ્રભુ પ્રભુતાને પાઈ, હાં રે તેહિ ન તુજ ચિત્ત આઇ. ગૂટક–આઈન પ્રભુતા એહ ચિત્તમાં રહે સમતાભાવમાં,
રતિ અરતિ ને વિરહિત સુવિહિત સમચિયભાવમાં; જગનાથ! આપ અનાથ સમરથ સાથે શિવનગરીતણે, તુજ હાથ જે મુજ શિર થાપ દાસ જાણી આપણે 13 અનિહાં તુ નિર્સગ અકેહી, હાં રે તુતે અતરરિપુગણ જોહી;
અનિહાં તું જગે જનપડિબેહી, હાં રે તુહિ અદેષ અહી. ટૂટ–અહી સેહી વિશ્વમેહી સુગુણગણગેહી અછે,
આપે અનેહી બહુસનેહી કરી ભવિકામને રૂચિ, તું નિરંજન શખનીપરે પુઢવીપરે સમતા ધરે,
વૃષભપરે વ્રતધરણ દુદ્ધર ચરણભાર ધુરાધરે. કા અનિહાં તુ સમવસરણમાં સેહે, હાં રે ભવિજનને પડિહે અનિહાં વાણીગુણ પાંત્રીશ, હાં રે અતિશય જાસ ચેત્રીશ. ટક–સેત્રીશ અતિશય પ્રાતિહારજ આઠ અહનિશ દીપતા,
સવિતેજમાંહે અધિક અધિકી સુભગતા ગુણ જીપતા; તિહાં દેવદેવી વિવિધ નાટક કરે નવ નવ ઇદએ,
૧ ઈંદ્રાદિ દેવો. ૨ લમી. ૩ નીરજ એટલે કમલ. 1 અક્રોધી.
Loading... Page Navigation 1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396