SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૭૮) અનિહાં સુકૃતસુબેધ જગાયા, હાં રે મેં ધ્યાનભુવનમેં ધ્યાયા. ગૂટક –દિલમેં ધ્યાયા સુકૃત પાયા દુ:ખગમાયા ભવેલવે, હરિરાજ ગાયા હરખ પાયા શચીલડાયા ગુણસ્તવે; સિદ્ધાર્થવિશલાદેવીજાયા હરિગુહાયા લંછને, સાત હાથ સેવનવાન કાયા સુરવધાયા અનુદિને, Ital અનિહાં મૂરતિ મેહનગારી, હાં રે ત્રિભુવનજન હિતકારી; અનિહાં સૂરતિ સુંદર સારી, હાં રે એતે જિનવર જગજ્યકારી. સૂટક–જયકાર અતિશય લછિલીલા કામિની શું પરિવર્યો, અહનિશ કેવલજ્ઞાન અવિકલ વરવિભૂતિ અલકા ગાર સુંદર ધીરજમંદર સુગુણમણિરયણાયરે, વરધવલનીરજપરે અલેપન તું અકિચન જિનવરે પારા અનિહાં તું નિરહી અમાઈ હાં રે તુતે અવિષયી અકષાચી, અનિહાં પ્રભુ પ્રભુતાને પાઈ, હાં રે તેહિ ન તુજ ચિત્ત આઇ. ગૂટક–આઈન પ્રભુતા એહ ચિત્તમાં રહે સમતાભાવમાં, રતિ અરતિ ને વિરહિત સુવિહિત સમચિયભાવમાં; જગનાથ! આપ અનાથ સમરથ સાથે શિવનગરીતણે, તુજ હાથ જે મુજ શિર થાપ દાસ જાણી આપણે 13 અનિહાં તુ નિર્સગ અકેહી, હાં રે તુતે અતરરિપુગણ જોહી; અનિહાં તું જગે જનપડિબેહી, હાં રે તુહિ અદેષ અહી. ટૂટ–અહી સેહી વિશ્વમેહી સુગુણગણગેહી અછે, આપે અનેહી બહુસનેહી કરી ભવિકામને રૂચિ, તું નિરંજન શખનીપરે પુઢવીપરે સમતા ધરે, વૃષભપરે વ્રતધરણ દુદ્ધર ચરણભાર ધુરાધરે. કા અનિહાં તુ સમવસરણમાં સેહે, હાં રે ભવિજનને પડિહે અનિહાં વાણીગુણ પાંત્રીશ, હાં રે અતિશય જાસ ચેત્રીશ. ટક–સેત્રીશ અતિશય પ્રાતિહારજ આઠ અહનિશ દીપતા, સવિતેજમાંહે અધિક અધિકી સુભગતા ગુણ જીપતા; તિહાં દેવદેવી વિવિધ નાટક કરે નવ નવ ઇદએ, ૧ ઈંદ્રાદિ દેવો. ૨ લમી. ૩ નીરજ એટલે કમલ. 1 અક્રોધી.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy