SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭૭) અથ શ્રીમહાવીરજિન સ્તવન. રાગ–તુગિયાગિરિશિખર સહે–એ દેશી. 'વીર મધુરી વાણી ભાખે, જલધિજલ ગંભીર રે; ઇંદ્રભૂતિ ચિત્તભ્રાંતિરજકણ, હરણપ્રવાસમર રે વીરવાલ પંચભૂત થકીજ પ્રગટે, ચેતનાવિજ્ઞાન રે; તેહમાં લયલીન થાવે, ન પરભવ સંપાન રે વીરગારા વેદપદને અર્થ અહ, કરે મિથ્થારૂપ રે; વિજ્ઞાનઘનપદ વેદકેરા તેહનું એહ સ્વરૂપ રે વીરવાયા ચેતના વિજ્ઞાનઘન છે, જ્ઞાનદર્શન ઉપગ રે પંચભાતિક જ્ઞાનમય તે, હાય વસ્તુસાગરે ||વીરગારા જિહાં જેવી વસ્તુ દેખે, હેય તેહવું પાન રે, પૂરવ જ્ઞાન વિપર્યયથી, હેય ઉત્તમ જ્ઞાન રે વીરાપા એહ અર્થ સમર્થ જાણ, મજાણ પર વિપરીત રે; એણિપણે ભ્રાંતિ નિરાકરીને, થયા શિષ્ય વિનીત રે વીરાદા દીપાલિકા પ્રભાત કેવલ, લઘું તે મૈતમસ્વામિ રે; અનુક્રમે શિવસુખ લહ્યા તેહને, નય કરે પરણામ રે વીરવાળા અથ શ્રી મહાવીરજિન સ્તવન. મહાવીર તેરા સમવસરણકીરે, મેંજાઉં મેં જાઉ બલિહારી વારી મહાવીર તેર સમવસરણકી રે / ૧ / એ આંકણી , ત્રણ ગઢ ઉપર રે તખત બિરાજે રે, વાણી જિન જન સારી; ! મેં જાઉં૦ | મહા | ૨ દેશના અમૃત રે ધાર વરસે રેજિનશાસન જ્યાં જ્યકારી; | જાઉં ! મહા | ૩ | જ્ઞાનવિમલસૂરિ રે જિન ગુણ ગાવે રે, તાર્યા છે નર ને નારી; I મેં જાઉં૦ | મહા | ૪ | અથ શ્રીમહાવીરજિન(રસવેલી) સ્તવન. રાગ–સામેરી. અનિહાં વિરજિનેશ્વરાયા, હાં રે મે પૂરવ પુષ્ય પાયા; ૧ આ સ્તવન દીવાળીના દેવવંદનમાં છે. ૨ ન જાણું
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy