Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
View full book text
________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
છઠ્ઠ અઠ્ઠમ ઉપવાસ, આંબિલ એકાસણું, પાળે જિનવર આણ કે, સમકિત સોહામણું, એમ કરતા કેઈ માસ, થયા દિન કેટલા, કર્મરૂપી સુભટ, હણ્યા તેણે તેટલા. એમ અઘોર તપ કરતાં, કાયા થઈ દુર્બળી, ન રહ્યા લેહી માંસ કે, હાડ ગયા ગળી; સંલેખન એક માસનું, અણુસણ આદરી, એમ કરતા સુકુમાલિકા, આયુ પુરણ કરી. એમ ચારિત્ર આરાધી, ત્રિકરણ ચેગથી, પહોંચી દેવલોક માંહી, અંતે શિવગતિ લહી; સુમતિ વિજયનો શિષ્ય, રામવિજય ઈમ ભણે, ઘેર ઘેર મંગળ માળ કે, સુખ સંપત્તિ લહે.
ATTAKARATANCREAT AT FACERATA #SEXYMEMEBE REXE=HIRABHYકMAYE Mk¥kykE
માં પાંચ મહાવ્રતમાં પચીસ ભાવનાનીતે પહેલા મહાવ્રતની સજઝાય ઢાલ-૫ થી
FARRACKURURATTATTACATARACACATAR =======XEMEHMEXHIBENExt===========
મહાવ્રત પહેલું રે મુનિવર મન ઘરે, એમ જપે શ્રી વિરજી ત્રિવિધ ત્રિવિધ હિંસા પરિહરો, તે પામે ભવ પારોજી. મહા. ૧ ભાવના પાંચ છે તેહની, જે કહી પહેલે અંગેજી; એ ભાવતા એ મુનિવર જાણીએ, ચારિત્ર અધિક રંગેજી. મહા. ૨ ઈર્ષા સમિતિ રે જોઈને ચાલવું, ધુસર પ્રમાણે તે હેજી; પ્રાણીને વધ મન શું ન ચિંતવે, બીજી ભાવના એહોજી. મહા. ૩ વચન સાવદ્ય રે નવિ બોલે, જેહથી હોય જીવ ઘાતજી; ત્રીજી ભાવના ઈણિપરે ભાવતાં, જગમાં હોવે વિખ્યાત છે. મહા. ૪ પુંજી લેતા રે પંજી મુકતાં, વસ્ત્ર પાત્ર પ્રમુખોઇ; આદાન નિક્ષેપ એ ચોથી કહી, ટાળે ભવનાં દુઃખાજી. મહા૫ અન્ન પાન અજવાળે વાવરે, ભાજન માટે જેયજી; પંચમી ભાવના એણે પરે ભાવતાં, શિવ પંથે ગામી હોય છે. મહા. ૬ એહ ભાવના જેને મન વસી, મહાવ્રત સ્થાનક ત્યજી; શ્રી ગુરૂ ખિમાવિજય પ્રસાદથી, જસ વાધે જગ માંહાજી. મહા. ૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org