Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP

View full book text
Previous | Next

Page 420
________________ પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ t૩૭ કેવળી સાથ રે, વિચરતા દુખ દેહગ ટાળે; જંગમ તીરથ નાથ રે. શ્રી ૪ સંઘ ચતુર્વિધ જંગમ તીરથ, શાસનને શોભાવે રે, અડતાલીશ ગુણે ગુણવંતા, તીર્થપતિ નમે ભાવે છે. શ્રી ૫ તીરથપદ યા ગુણ ગાવે, પંચરંગી યણ મિલાવો રે, થાળ ભરી ભરી મોતીડે વધા, ગુણ અનંત દિલ લાવો રે, શ્રી ૬ મેરૂ પ્રભુ પરમેશ્વર હુએ, એહ તીરથને પ્રભાવે રે, શ્રી વિજય સૌભાગ્ય લક્ષ્મી સૂરિ સંપદ, પરમ મહદય પાવે રે. શ્રી. ૭ તાપદને પૂછજે હે પ્રાણી, તપપદને પૂછજે. આંકણી, સર્વ મંગલમાં પહેલું મંગલ, કર્મ નિકાચિત ટાળે, ક્ષમા સહિત જે આહાર નિરીહતુ, આતમ ઋદ્ધિ નિહાળે. હાં પ્રાણી, ૧ તે ભવ મુક્તિ જાણે જીનવર, ત્રણ ચઉજ્ઞાને નિયમા; તેય તપ આચરણ ન મૂકે, અનંતગણે તપ મહિમા. હે પ્રા. ૨ પીઠ અને મહાપીઠ મુનીશ્વર, પૂરવભવ મલ્લી જિનને; સાધવી લખમણું તપ નવિ ફળિય, દંભ ગયે નહિ મનને. હા. પ્રાણ ૩ અગ્યાર લાખ ને એંશી હજાર, પાંચસે પાંચ દિન ઉણા, નંદન ઋષીએ મા ખમણ કરી, કીધા કામ સંપૂર્ણ હો પ્રાણ ૦ ૪ તપ તપીયા ગુણ રત્ન સંવત્સર, ખંધક ક્ષમાના દરિયા ચૌદહજાર સાધુમાં અધિકા, ધને તપગુણ ભરિયા. હો પ્રાણીપ ભેદ બાહિર તપના પ્રકાશ્યા, અત્યંતર ષ ભેદ બાર ભેદે તપ તપતા નિર્મળ, સફળ અને ઉમેદ. હે પ્રાણી. ૬ કનકકેતુ એહ પદને આરાધી, સાધી આતમ કાજ; તીર્થંકર પદ અનુભવ ઉત્તમ, સૌભાગ્ય લક્ષમી મહારાજ, હો પ્રાણી૭ (૧૪) સિદ્ધચક સેવે રે પ્રાણી, ભદધિ માંહે તારક હે જાણી; વિધિપૂર્વક આરાધીજે, જિમ ભવસંચિત પાતક છીએ. સિ. ૧ પ્રથમ પદે અરિહંત, બીજે પદે વળી સિદ્ધ ભગવંત, ત્રીજે પદે આચાર્ય જાણું, ચોથે પદે ઉપાધ્યાય વખાણું. સિ. ૩ પાંચમે પદે સકલ મુનીન્દ્ર, છઠે દર્શન શિવ સુખ કંદ, સાતમે પદે જ્ઞાન વિબુધ, આઠમે ચારિત્ર ધાર વિશુદ્ધ, સિ. ૩ નવમું પદ તપ સાર, એક એક પદ જપો દોય હજાર નવ આંબલ ઓળી કીજે, ત્રણ કાળ જીનને પૂછજે. સિ૪ દેવ વંદન ત્રણવાર, પડિકકમણું પડિલેહણ ધાર; રત્ન કહે એમ આરાધે, શ્રીપાલ મયણ જિમ સુખ સાધા. સિ. ૫ (૧૫) જ્ઞાનપદ ભજીયે રે જગત સુહં કરું, પાંચ એકાવન ભેદ રે; સમ્યગજ્ઞાન જે જીનવર ભાખીયું, જડતા જનની ઉચછેદ ૨. જ્ઞાન. ૧ ભક્ષાભક્ષ વિવેચન પરગડે, ખીરનીર જેમ હસે રે; ભાગ અનંતરે, અક્ષરને સદા, અપ્રતિપાતિ પ્રકાશ્યો છે. જ્ઞાન૨ મનથી ન જાણે કે કુંભ કરણ વિધિ, તેહથી કુંભ કેમ થાશે રે; જ્ઞાન ધ્યાનથી રે પ્રથમ Jain Education International 201005 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442