Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP

View full book text
Previous | Next

Page 434
________________ પ્રાચીન સમય મહદધ ભાગ-૨ ( ૪૧ દુઃખીયા દેખી સંસારમાં રે, જગજીવને એમ ચિંતે રે; અહે અહે મેહ વિકારતા રે, ફરતા જેમ તેમ રીતે રે. ભ૦ ૩ એહને જિન વચને કરી રે, ઉતારૂ ભવપાર રે; દેઈ આલંબન ધર્મનું, સુખીયા કરૂં નિરધાર રે. ભ૦ ૪ ઈમ ચિંતે પ્રાણુ હીત કરે રે, વીશ સ્થાનક આરાધે રે, ત્રીજે ભવ તનમય થઈ રે, તીર્થંકર પદ બાંધે છે. ભ૦ ૫ ત્રણ જ્ઞાન સહિત પ્રભુ રે, કલ્યાણ કે સુખ કરતા રે; ભેગ કરમ ક્ષીણ જાણીને રે, ચારિત્ર ગુણને ધરતા રે. ભ૦ ૬ અડપ્રાતિહારે ભતા રે, સકલ અધિક ગુણ સોહે રે; અતિશય વાણુ ગુણ મૃતા રે, જગજનને પડિબેહે રે. ભ૦ ૭ કર આમલક તણું પરે રે, કેવલ અર્થ પ્રકાશે રે, ભાસન રમણ પણે લહી રે, ગણધર સૂત્ર અભ્યાસે રે. ભ૦ ૮ ભગવંતે અર્થ પ્રકાશીયો રે, સૂત્ર ગણધર ભાખ્યા રે, ઉત્તમ શંસય નવિ લહે રે, જિન અમૃત જેણે ચાખ્યો રે. ભ૦ ૯ " (૩૮) ઢાલ બીજી " (રાગ : સંભવ જિનવર વિનંતી) નમ નમો સિદ્ધ નિરંજના, અવિનાશી અરિહંત રે; નેણ દંસણુ ક્ષાયિક ગુણ, ભાંગે સાદિ અનંત રે. નમો ૧ અંતર નવી સંકેચતા, ગેહ દીપક દૃષ્ટાંતરે નિરૂપાદિક નિર્વિધનતા, તિ શું ત મિલંત છે. નમે ૨ નિરમલ સિદ્ધ શિલા ભલી, અર્જુન હેમ સિદ્ધાંત રે; અક્ષય સુખ સ્થિતિ જેહની, જોયણ એક લોગંત રે. નો૦ ૩ જગમાં જશ એપમ નહિ, રૂપાતીત સ્વભાવ રે; ધૃતને સ્વાદ ન કહી શકે, પ્રાકૃત શહેર બનાવે છે. ન. ૪ સેવે ચોસઠ સુરપતિ, ભ્રમર પરે જન વંદ રે, ત્રીગડે બેઠા જિનપતિ, લહે સિદ્ધ આનંદ રે નમે. ૫ દેશ સરવ સંપત્તિ યથા ગૃહો મુનિ સાથે યોગ રે; અહો નિશ ચાહે સિદ્ધતાં, વિરહિ ઈષ્ટ સંગ રે. નમે૬ આતમરામ રમાપતિ. સમરે કિરિયા અસંગ રે, તે લહે સિદ્ધ દશા ભલી, શ્રી જિન અમીય સુરંગ રે. નમે. ૭ (૩૯) હાલ ત્રીજી A (રાગ : મારૂ મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલ રે) મારું મન મોહ્યું રે સૂરિ ગુણ ગાયા રે, વર છત્રીસ પ્રધાન; ભુવન પદારથ પ્રગટ પ્રકાશતા રે, દીપક જિમ નિધાન. મા. ૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442