Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP

View full book text
Previous | Next

Page 442
________________ પ્રવચન મધુ ભાગ 2 પૂ. આ. વિજય કલાપૂર્ણ સુરીશ્વરજી મ. સા. 1 બીજા પર નહિ તે પોતાના પર દયા કરો.. આપણે કેટલા નિર્દેય છીએ કે ધર્મ રહિત મારો આત્મા દુર્ગતિમાં ચાલ્યા જશે એની પણ ફીકર નથી કરતા. 2 આત્માની શક્તિ જે તરફ રહેશે તેનો જ વિજય થશે. આ પણે બધી શક્તિ વિષય કષાચને આ પીને સંસારને જ વિજયી બનાવ્યો છે. હવે એ શક્તિને આત્મા તરફ વહેવડાવી આપણે વિજયી બની શકીએ છીએ.. 3 જ્ઞાનનો અગ્નિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેમાં કામ, ક્રોધ, લોભ આદિ સર્વ દોષ ઈધનની જેમ બળી જાય છે. 4 જે શરીર એક દિવસે સ્મશાનમાં રાખ થઈ જવાનું છે તેના માટે જ પાપે કરી કરીને આખી જીદગી બગાડી દેવી એ મહામૂર્ખાઈ છે. 5 જે સદૃગતિમાં જવું હોય તો પર પીડા છોડી દેશે આ વાત બરાબર સમજી લો કે બીજની પીડા પોતાની જ પીડા છે. બીજાને દુ: ખ બનાવીને વસ્તુતઃ આપણે આપણી જ જાતને દુ:ખી બનાવીએ છીએ. 6 મિથ્યાત્વી પ્રાણી દેહને જ આમા સમજે છે. તેના નાશમાં પોતાને નાશ સમજે છે, એટલે જ તે સદા મૃત્યુથી ગભરાતા રહે છે. 7 મૃત્યુ અજ્ઞાની લો કેની ભ્રાંતિ છે. વાસ્તવમાં જે આપણે છીએ તેનો નાશ કદી થઈ શકે નહી. આપણું અસ્તિત્વ અનાદિ કાળથી છે. અનંત કાળ સુધી રહેશે. 8 જ્યાં જન્મ-જરા મૃત્યુ નથી તે મેક્ષ છે. આપણે બધા જ ધર્મ એની પ્રાપ્તિ માટે જ કરવાનો છે. પરંતુ ધર્મક્રિયા કરતી વખતે કયારેય વિચાર આવ્યો કે હું આ બધુ મોક્ષ માટે કરી રહ્યો છું ? હું આ વાતનો આ પણ દિલમાં બરાબર ઠસી જવી જોઈએ કે સકલ કલ્યાણના કારણ શ્રી અરિહંત દેવ છે. આવુ માન્યા વિના ભક્તિ પ્રગટવાની નથી ભક્તિ વિના મુક્તિ મળવાની નથી. 10 જ્યારે આત્િમક સંપત્તિ સારભૂત લાગે. રત્નત્રયી જ પ્રાપ્તવ્ય લાગે ત્યારે સંસારનું સુખ સહેજે છુટી જાય. રન મળી ગયા પછી કાંકરા કેણ સં'ઘરે ? 11 માંગવાથી આપવાની શક્તિ કુંઠિત બની જાય છે, લેવા કરતા દેવાને આનંદ ચડીયાતા છે, જ્યારે આપવાની શરૂઆત થાય છે, ત્યારે તેની શક્તિ આપે 5 વધી જાય છે. આવરણ * દીપક પ્રિન્ટરી - અમદાવાદ૩૮૦ 0 01 For Privale & Personaldse only


Page Navigation
1 ... 440 441 442