Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
View full book text ________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ લબ્ધિ પ્રચુંજી રે જગ તીરથ કરે, તેહને મહિમા રે જાય..તે.. ૬ લવણ ન મૂકે રે મર્યાદા સહી, જીવાભિગમ તરંગ; શ્રી જિન વચને રે મુનિ વાંદતા, વાધે સંયમ રંગ..તે છે. નિર્મલ દસે રે સેના તણે પરે, નવવિધ બ્રહ્મ સુહાય; પૂન્ય અંકુરા રે દરિશન પાલવે, અમૃત વંદ રે પાયતે......૮.
: શ્રી સિદ્ધચકજીનું સ્તવન : સકલ કુશલ કમલાનું મંદિર, સુંદર મહિમા રે જાસ; નવપદમાં નવનિધિના દાતા, સિદ્ધ અનેકમાં વાસરે ભવિકા સિદ્ધચક સુખકારી, તુમે આરાધે નરનારી રે ભવિકા...૧ પ્રથમ પદે અરિહંત આરાધે, સફટિક રત્ન સમ વાન; પદ્મરાગ મણિની પરે રાતા, બીજે સિદ્ધનું ધ્યાન રે..ભવિકા ...૨ ત્રીજે આચરજ અનુસરીએ, કંચન કાંતિ અને પ; પદ ચોથે વિઝાયને પ્રણામો, ઈન્દ્રનીલ સમ વાન રે..ભવિકા ૩ સર્વ સાધુ પદ પંચમે પ્રણામે,
શ્યામ વરણ સુખકાર; છત્તે દરિસણ જ્ઞાન સાતમે, આઠમે ચારિત્ર સાર રે..ભવિકા ...૪ તપનું આરાધન પદ નવમે, ચાર એ ઉજજવલ વરણા; ઈહ લોગોત્તમ એહી જ મંગળ કરવા એહનું શરણ રે.ભવિકા..૫ આસો રૌત્રી અઠ્ઠઈ માંહી, નવ આંબલિ નવ એળી. સિદ્ધચક્રજી પૂજા કરતાં, દુ:ખ સવિ નાખે ઢોળી રે. ભવિકા - ૬ સિદ્ધચક્ર પૂજાથી સઘળી, સંપદા નિજ ઘેર આવે; દુકુઈ પ્રમુખ જે રોગે, તે પણ દૂર જાય રે.ભવિકો .૭ પૃથ્વી નિરૂપમ નયરી ઉજજેણ, દેય પુત્રી તસ સારી, સુરસુંદરી મિથ્યાત્વિને પરવી. મયનું જિનમત ધારી રે...ભવિકા૦૮ સુરસુંદરી કહે સવિ સુખ અમને, છે નિજ તાત પસાય; મયણ કહે એ ફોગટ કુમત, સુખ દુખ કર્મ પસાય રે...ભવિકા ... તસ વચને નૂપ કે એહ, આ ઉંબર ઈણ સમે; સાતસે કેઢિનો તે અધિપતિ, તેણે માંગી કન્યાય રે...ભવિકા ...૧૦..નૃપ કહે મયણ તુજ કમેં આ એ વર રસાલ તલ મયણા મન ધીરજ ધરીને, કંઠે ઠાવે વરમાલ રે..ભવિકા ...૧૧ શુભ વેળા પરણી હોય પહોંચ્યા, શ્રી જિનવર પ્રાસાદે ઋષભદેવ પૂછ ગુરૂ પાસે, આવ્યા ધરી ઉ૯લાસ રે..ભ૦
૧૨ પ્રણમી મયણા કહે ગુરૂને હવે, ભાખે કાંઈ ઉપાય; જેહથી તુમ શ્રાવકની કાયા, સર્વ નીરોગી થાય રે..ભ૦...૧૩ ગુરૂ કહે અમને કંગ જંત્રાદિક, કહેવા નહિ આચાર; યોગ્ય પણું જાણી અમે કહેશું, કરવાને ઉપગાર રે..ભ૦.૧૪ નવદિન નવ આંબીલ તપ કરીને, સિદ્ધચક્ર નિત્ય પૂજે નવણ તણું જલ છાંટે અંગે, રોગ સકલ તિહાં ધ્રુજે રે...ભ૦. ૧૫ ગુરૂ વચને આંબીલ તપ કરીને, સિદ્ધચક આરાધ્યાં; ઉંબર કોઢ ગયો તાસ ફરે, રૂપ, અનપમ વાક્યો રે..ભ૦.૧૬ શ્રી શ્રીપાલ નરેન્દ્ર થયા છે, પરણશે બહુ કન્યાય; પ્રજાપાલ ' પણ થયે શ્રાવક, શ્રી જિનધર્મ પસાય રે...ભવિકા ...૧૭ અનુક્રમે ચંપા રાજ્ય લઈને પાળે અખંડિત આણ, જગ માંહે જશવાદ થયો બહુ, નિત્ય નિત્ય રંગ મંડાણ રે ભવિકા ..૧૮ મહામંત્ર પરમેષ્ઠિતણે એક ભવ દુઃખ નાશે અવિલંબ; સકલ સિદ્ધિ વશ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 434 435 436 437 438 439 440 441 442