Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
View full book text ________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
================ =============== ExkMkkk{ {kMk¥kkiX5J=======YJFHEY
RARARARARAR
(૪૫) તાવને છંદ
દોહા FEATEASEEEEEEEEEEEEEEEEEા
નમે આનંદપુર નગર, અજય પાળ રાજન્ ; માતા અજયા જનમિય, જવર તું કૃપા નિધાન. ૧ સાત રૂપ શક્તિ હુએ, કરવા ખેલ જગત નામ ઘરાવે ભૂભૂવાં, પ્રસર્યો તું ઈત ઉત. ૨ એકાંતરે બેયાંતરો, વઈયો ચોથે નામ; શીઅ ઉષ્ણ વિષમ વરે, એ સાતે તુજ નામ. ૩
એ સાતે તુજ નામ સુરંગા, જપતાં પૂરે કોડિ ઉમંગા; તે નામ્યા જે જાલિંગ જુગા, જગમાં વ્યાપી તુજ જસ ગંગા૪ તુજ આગે ભૂપતિ સબ રંકા, ત્રિભુવનમાં વાજે તુજ ડંકા; માને નહિ તું કેહની શંકા, તુઠો આપે સેવન ટૂંકા ૫ સાધક સિદ્ધ તણ મદ મોડે, અસુર સુર તુજ આગળ દોડે, ધિનાં કંધર તેડે. ૬ આવતે હર હર કંપાવે, ડાહ્યાને જિમ તિમ બહેકાવે; પહિલ તું કેડમાંથી આવે, સાત શિખર પણ શીત ન જાવે. ૭ હીં હીં હું હુંકાર કરાવે, પાંસળિયા હાડ કકડાવે, ઉનાળે પણ અમલ જગાવે, તાપે પહેરણમાં મુતરાવે. ૮ આ કાર્તિકમાં તુજ જેરો, હઠયો ન માને ધાગે દોરે દેશ વિદેશ પડાવે સરો, કરે સબળ તું તો તારોટ ૯ તું હાથીનાં હાંડાં ભેજે, પાપીને તાડે કર પંજે; ભક્તવત્સલ ભાવે જો રજે, તે સેવકને કય ન ગંજે ૧૦ કડક તેડક ડમરૂ ડાક, સુરપતિ સરિખા માને હાક; ધમકે ધુંસડ ઘાસડ ધાક, ચઢતે ચાલે ચંચલ ચાલ૦ ૧૧ પિશન પછાડણ નહિ કે તેથી, તુજ જસ બાલ્યા જાય ન કેથી; શી અણખલ કરો એ થાંથી, મહેર કરી અળગા રહો મોથી ૧૨ ભક્ત થકી એવડી કાં ખેડા, અવર અમીનાં છાટાં રેડે; લાખા ભક્તને એ નિવેડો, મહારાજ મૂકે મુજ કેડે ૧૩ લાજવશે માં અજયા રાની ગુરૂ આણું માને ગુણ ખાણી; ઘરે સિધાવો કરૂણું આણી, કહું છું નાકે લીટી તાણી ૧૪ મંત્ર સહિત એ છંદ જે પઢશે, તેહને તાવ કદી નવ ચઢશે; કાંતિકળા દેહી નિરોગી, લહેશે લખમી લીલા ભેગ. ૧૫
કળશ » નમે ધરિ આદિ, બીજ ગુરૂ નામ વદિ જે; આનંદપુર અવનીશ, અજયપાળ આખી જે, અજયા જાત અઢાર, વાંચિયે સાતે બેટા. જપતાં એહિ જ જાય, ભક્ત શું ન કરે મેટા, ઉતરે ચઢિયે અંગ પરમે, તુજ વયણે મુદા; કહે કાંતિ રોગ નાવે કદી, સાર મંત્ર ગહિયે સદા૦ ૧૬.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 436 437 438 439 440 441 442