Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP

View full book text
Previous | Next

Page 430
________________ પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ ' (૨૯) ઢાળ ૪ થી આજે ઓચ્છવ છે રે અધિકે, જેવા દરિસણ પ્રભુ મુખ મટક મટકે મેહ્યા રે ઇંદા, જાણું પ્રભુ મુખ પુનમચંદા. શ્રી સિદ્ધચક્રને રે સે. ૧ કેસર ચંદન રે ઘસીએ, નવ અંગે પ્રભુજીની પૂજા રચીએ; પૂજાના ફળ છેરે મીઠા, તે તે મયણે પ્રત્યક્ષા દીઠા. શ્રી. ૨ પહેલે પદ અરિહંત લીજે, બીજે સિદ્ધપદ ધ્યાન ધરીજે; ત્રીજે આચાર જ ગુણજે, ઉવજઝાય પદને ચેાથે ગુણજે. શ્રી. ૩ પાંચમે સાધુ રે પ્રણમી, છ દરિસણ જ્ઞાન સાતમે, આઠમે ચારિત્ર રે સાર, નવમે નવપદ ઉજજવળ વાન. શ્રી૪ એમ નવ અબીલા કીજે, સ્વામી વત્સલ પારણું દીજે; રાત્રી જાગરણ કીજે, સ્વામિભાઈને શ્રીફળ દીજે. શ્રી ૫ એકાશી આંબીલે તપ પૂરુ, શક્તિ સાર કરો ઉજમણું; શ્રી સિદ્ધચક મહિમા છે રે રૂડે, અષ્ટકર્મ થાય ચકચૂર. શ્રી. ૬ એમ નવ પદને રે ધ્યાતા, મયણું શ્રીપાલ જગ વિખ્યાતા પૂર્વે સિદ્ધચકને રે સેવ્યા, ચાંખે મુક્તિ શિવવધુ મેવા. ૭ (૩૦) હાલ ૫ મી શ્રી સિદ્ધચક આરાધીયે રે, જેના ગુણ અનંત, જીનેશ્વર પૂછયેક અડવિધ અડ પાંખડી કરી રે, નવમા સિદ્ધ મહંત. જીનેશ્વર પૂછયે. ૧ ચકવાક ફરે ચક ર્યું રે, ફરતા પદ ઠવ્યા આઠ જીનેશ્વર પૂછયે. મધ્યભાગ વચ્ચે ઠવ્યા રે, રાતા સિદ્ધ ભગવંત. જીનેશ્વર૦ ૨ જ્ઞાન દરિસણ ચારિત્ર ગુણે રે, ક્ષાયિક સમકિત વંત; જીનેશ્વર કર્મ પયડી અડ ક્ષય કરી રે, પંદર ભેદે સિદ્ધ. જીનેશ્વર, લોકને અંતે જઈ વસ્યા રે, સાદિ અનંતમે ભાગ, જીનેશ્વર યોગીશ્વર પણ ધ્યાવતા રે, અણી ઠવ્યા નિજ લાગ. જીનેશ્વર અરિહંત સિદ્ધ સૂરિ નમે રે, ઉવજઝાય ને સર્વ સાધુજી; જીનેશ્વર નાણ દરિસણ ચારિત્ર તપો રે, એમ નવપદ સંયુક્ત. જીનેશ્વર૦ ૫ ભક્તિ કરી સિદ્ધચકની રે, જાપ જપો એકાંત, જીનેશ્વર, નવદિન નવ આંબીલ કર્યા રે, મયણા ને શ્રીપાલ. જીનેશ્વર દંપતી નવપદ સેવતાં રે, પામ્યા નવમું સ્વર્ગ, જીનેશ્વર આત્મ અનુભવ જ્ઞાનથી રે, ભક્ત લહે અપવર્ગ નેશ્વર (૩૧) ઢાળી ૬ ઠ્ઠી સેવ રે ભવિક ભક્તિ ભાવ, ધ્યાવો રે સિદ્ધચક મન ઉમાય, ભવી સાંભળે ૦ આ માસે ચૈત્ર ઉમંગ કીજે, ઓળી નવ અભંગ, ભવિ. ૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442