Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
View full book text ________________
૪૦]
www
પ્રાચીન સજ્ઝાય મહેાધિ ભાગ-૨
ઉભય ટ ક પડિક્કમણુ જાણુ, દેવવંદન પૂજા ત્રણ્કાલ; ભવિ કૈસર ચંદન મૃગમદ સાર, પૂજા રચાવા થઇ ઉજમાળ. ભ૦ ૨ મગલ દીવા આરતી સાર, અક્ષત ફળાદિક નૈવેદ્ય થાળ; ભ ચૌદ પૂર્વના જે છે સાર, તેણે કારણે સમરા નવકાર, ભ૦ ૩ એ સિદ્ધચક્રની ભક્તિ નિત્ય, નવપદ જાપ જપેા એકાંત; ભ૰ જપતાં નવપદ મયણા શ્રીપાલ, ઉ...ખર રાગ ગયા તત્કાલ. ભ૦ ૪ સાતમેા મહિપતિ નમણુ પ્રભાવ, દેહી પામ્યા કંચનવાન; ભ॰ બાંધી સ`પદા જગ જસ નૂર, પામ્યા મુક્તિ સુખ ભરપૂર, ભ૦ ૫
(૩૨) ઢાળ સાતમી
૧
સિદ્ધચક્ર સેવા કરેા મન મેાહન મેરે, જે છે પરમ દયાલ મનમેાહન મેરે॰ અલિય વિઘન દૂર કરે, મન॰ ઉતારે ભવપાર. મન આસા સુદી સાતમ દિને, મન॰ કીજૈ આળી ઉદાર; મન॰ ભટકના કાઉસ્સગ્ગ કરે, મન॰ તજી વિષય પ્રમાદ, મન૦ કેસર ચંદન ઘસી ઘણા, મન॰ પૂજા રચેા શ્રીકાર. મન ધ્યાન ફળાદિક ટાકિયે, મન૰ ફુલે પગર ભરાવ. મન૦ શ્રી સિદ્ધચક્ર ભક્તિ કરે, મન॰ મયણા ને શ્રીપાલ; મન॰ દેવવદન કાઉસગ્ગ કરે, મન॰ પૂરવ ભવ અભ્યાસ. મન॰ એમ નવપદ વિધિ સાચવે, મન॰ ચાર વર્ષ ષટ્કાસ; મન૦ દુ‘પતી નવપદ સેવતાં, મન॰ લહૈ મુક્તિ સુખ વાસ. મન૦ (૩૩) ઢાળ આઠમી
આસા ચૈતર માસે કરા, આળી મન ઉલ્લાસે રે ભવિયાં, શ્રી સિદ્ધચક્ર આરાધેા. આંકણી. પૂર્વ દિશિ અરિહંત શ્વેત, ખાર ગુણે સેાહ તરે. ભવિયાં॰ મધ્ય ભાગે સિદ્ધરાજ સાહે, રક્તવર્ણ ગુણુ આઠ રે; ભ દક્ષિણે આચારજ હાયે, પીલવાન છત્રીશ ગુણે શેાભે રે. ભ૦ પશ્ચિમ મેં નીલા ગુણુ પચવીશ, વાચક દ્વાશ અ'ગી રે; ભ॰ ઉત્તરદિશે સાહે ધનવાન, ગુણ સત્તાવીશ તનુ તાપે રે. ભ૦ નાણુ નમું અગ્નિ ખૂણે, ભેદ એકાવન ઉજ્જવળ રે; ભ૦ નૈઋત્ય ખૂણે દ ́ન રાજે, ધવલા સસ ભાજે રે. ભવ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
3
૪
૫
२
3
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442