Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
View full book text ________________
ઉદ ]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨
બહોત જીવ ભવજલસે તારે, ગુણ ગાવત હે બહુ નરનારી. ન. શ્રી જિનભક્ત મેહન મુનિચંદન, દિન દિન ચઢતે હર્ષ અપારી. ન.
૪ ૫
સેવ રે ભવિ ભાવે નવકાર, જપે શ્રી ગૌતમ ગણધાર; ભવિ સાંભળ, હાંરે સંપદ થાય; ભ૦ હારે સંકટ જાય. ભ૦ આસે ને રૌત્ર હરખ અપાર, ગુણણુ કીજે તેર હજાર. ભ૦.૧ ચાર વર્ષ ને વળી ષટ્રમાસ, ધ્યાન ધરો ભવી ધરી વિશ્વાસ, ભ૦ દયા રે મયણું સુંદરી શ્રીપાલ, તેહને રોગ ગયે તત્કાળ ભ...૨ અષ્ટ કમલ દલ પૂજા રસાલ, કરી ન્હવણ છાંટયું તત્કાળ; ભ૦ સાત મહીપતિ તેહ રે ધ્યાન, દેહડી પામ્યા કંચનવાન. ભ૦૩ મહિમા કહેતા નાવે પાર, સમર તિણ કારણ નવકાર; ભ૦ ઈહભવ પરભવ દીએ સુખવાસ, પામે લચ્છી લીલ વિલાસ. ભ૦.૪ જાણું પ્રાણ લાભ અનંત, સેવ સુખ દાયક એ મંત્ર, ભ૦ ઉત્તમસાગર પંડિત શિષ્ય, સેવ કાન્તિ સાગર નિશદિશ. ભ૦, ૫
(૧૦)
શ્રી નવપદ ધ્યાન ધરો રે ભવિકા. નવ મન વચ કાયા કર એકતે, વિકથા દૂર હરે, ભ૦ ૧ મંત્ર જડી અરુ તંત્ર ઘણેરા, ઇન સબકું વિસારે રે; અરિહંતાદિક નવપદ જપતે, પુન્ય ભંડાર ભરે રે. ભ૦ ૨ અડસિદ્ધ નવનિધિ મંગલમાલા, સંપત્તિ સહજ વરો રે, લાલચંદ્ર પાકી બલિહારી, શિવતરુ બીજ ખરે રે. ભ૦ ૩
(૧૧) (ચિંતામણું સાહિબ સચ્ચા, સાહિબ મેરા-દેશી) આરાહો પ્રાણી સાચી નવપદ સેવા. આંકણું. નવનિધિ આપે નવપદ સેવે, ઈમ ભાખે શ્રીજિનદેવા. શ્રી સિદ્ધચક ધરો નિત્ય દિલમેં, કૈસે ગજમન રેવા. આ૦ અરિહંતાદિક એક પદ જપતાં, હારેલહીએ સુખ દેવા. આ૦ સમુદિત જપતાં કિમ કરીને ન કરે, સુર સુખ દુમ ફળ લેવા. જિનેન્દ્ર કહે એમ જ્ઞાન વિનોદ, હર્ષિત 9 નિત મેવા.
આ૦
می
م
له
આ૦
»
આ૦
یع
(ગિરૂઆ રે ગુણ તુમ તણા-દેશી) શ્રી તીરથ પદ પૂજે ગુણીજન, જેહથી તરિએ તે તીરથ રે, અરિહંત ગણધર નિયમો તીરથ, ચઉવિધ સંઘ મહા તીરથરે. ૧ આંકણી, લૌકિક સડસઠ તીર્થને તજીયે, લોકેત્તરને ભજીયેરે, લોકોત્તર દ્રવ્ય ભાવ દુભેદે, થાવર જંગમ ભજીયે રે. ૨ પુંડરિકાદિક પાંચ તીરથ એહ ભણજે, તીર્થ યાત્રા મહાર રે, ૩ વિહરમાન વીશ જંગમ તીરથ ૫ બે કેડી
Jain Education International 201005
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442