Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP

View full book text
Previous | Next

Page 417
________________ ૩૯૪ ] પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ ટલે સુણ બાલ ગોપાલ કે, નવપદ..૧ અતિશય ચીતીશ શોભતા, શ્રી અરિહંત ભદંત કે; ગુરુ એકત્રીશ વિરાજતા, સિદ્ધ પ્રભુ જયવંત કે નવપદ૨ બારસે છનનુ ગણે જયા, પદ ત્રીજે સૂરિરાય કે પશત પણવીશ ગુણધરા, પાઠક પાઠ પઢાય કે નવપદ-૩ ગુણ સગવાશ વિરાજતા, જયવંત મુનિરાય કે, દીપે સગઠ્ઠિ ભેદથી, દર્શન નામ કહાય કે નવપદ. ૪ નાણુ નમે પદ સાતમે, ભવજલ તારણ નાવ કે; ત્રણશત ચાલીશ ભેદથી, સ્વ પર પ્રકાશક ભાવ કે નવપદ. ૫ ભેદ સત્તર ઉપચારથી, ગુણ અનંતનું ધામ કે સંયમ જે જગ આચરે, હાજે તાસ પ્રણામ કે નવપદ ૬ કમ તપાવે તે ત૫ સહી, આણે ભવતરૂ છેદ કે; બાહ્ય અત્યંતર ભેદથી, બલ્યા દ્વાદશ ભેદ કે નવપદ ૭ એ નવપદ તણું સેવનાં, ચાર વરસ ખટમાસ કેક કરતાં વાંછિત પૂર, વિમલેસર સુર તાસ કે નવપદ...૮ આંબિલ ઓળી આરાધિયે, વિધિપૂર્વક નિરધાર કે; યોગ થિરે ભવિયણ ગણે, ગણણુ સહસ અઢાર કે નવપદ...૯ મયણ સંપદ સુખ લહ્યાં, શ્રી શ્રીપાલ વિનીત કે, નવમે ભવ શિવ પામશે, સુણિએ તાસ ચરિત કે નવપદ. ૧૦ એ સિદ્ધચકને ધ્યાનથી, ફલે શુભ વંછિત કામ કે; વીરવિજય કહે મુજ હજો, શ્રી સિદ્ધચક પ્રણામ કે નવપદ..૧૧ (પર્વ પર્યુષણ આવીયાં રે લોલ.એ દેશી) આરાધે આદર કરી રે લાલ, નવપદ નવય નિધાન ભવિ પ્રાણ રે પંચ પ્રમાદ પરિહરી રે લાલ, આણું શુભ પ્રણિધાન, ભવિ પ્રાણી રે સિદ્ધચક્ર તપ આદરો રે લાલ.૧ પ્રથમ પદે નમે નેહશું રે લા. દ્વાદશ ગુણ અરિહંત; ભ૦ ઉપાસના વિધિશું કરે રે લા. જિમ હોય કર્મનો અંત. ભ૦ સિ.૨ એકત્રીશ આઠ ગુણ જેહના રે લા, પન્નર ભેદ પ્રસિદ્ધ ભ૦ અનંત ચતુષ્કનાં ઘણી રે લા. ધ્યાવો એહવા સિદ્ધ. ભ૦ સિ...૩ છત્રીશ છત્રીશી ગુણ જે ધરે રે લા. ભાવચારય જેહ ભ૦ તીર્થકર સમજે કહ્યા રે લા. વંદુ આચારજ તેહ. ભ૦ સિવ...૪ ચરણ કરણ સિત્તરી ધરે રે લા. અંગ ઉપાંગના જાણુ ભ૦ ગુણ પચવીશ ઉવષ્ણાયન રે લા. શિષ્યને દે નિત્ય નાણ. ભ૦ સિ...૫ સાધે મેક્ષ તે સાધુજી રે લાટ ગુણ સત્તાવીશ જાસ; ભ૦ અઢીય દ્વીપમાં જે મુનિ રે લાટ પદ પાંચ નમે ખાસ. ભ૦ સિ....પયડી સાતના નાશથી રે લા, ઉપશમ ક્ષાયિક જેહ; ભ૦ સડસઠું બેલે અલંકર્યો રે લા. નમે દર્શન પદ તેહ. ભ, સિ....૭ અઠ્ઠાવીશ ચૌદ છ સહી રે લારા દો એક સવિ એકાવન ભ. ભેદ જ્ઞાનનાં જાણીને રે લા. આરાધે તે ધન્ન. ભટ સિટ...૮ નામો ચારિત્ર પદ આઠમે રે લા. દેશ સરવ ભેદ હોય; ભ૦ બાર સત્તર ભેદ જેહના રે લા સેવે શિવપદ હોય. ભ૦ સિ..૯ બાહ્ય અભ્યન્તર તજી ક્રોધને રે લાટ તપ કરી બાર પ્રકાર: ભ૦ નમે તવસ્સ ગણણું ગણે રે લા. સમતા ધરી નિરધાર. ભ૦ સિટ=૧૦ ઇન્દ્રભૂતિ ઈમ ઉપદિશે રે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442