Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP

View full book text
Previous | Next

Page 414
________________ પ્રાચીન સર્જાય મહેાધિ ભાગ-૨ [ a ANN સિદ્ધચક્ર પ્રાણી. અહુ સાચી ગુણુ ખાણી ૩ શ્રી સિદ્ધચક્રની જે રખવાલી, રાસરી તેવી રતનાલી, પગે નેર વાચાલી, કઢિ મેખલ મલકે કટ દેશી, મન મા ચાવે શુભ વેશી, સાથે નાભિ નિવેશી; ઉદય હૃચ હર કરજ વિરાજે, મુખથી ચ° ગયણે ભાંજે, સઘલી શાભા છાજે, શ્રી વિજયપ્રભ સૂરિશ સહાઈ, કુશલ સાગર વાચક સુખદાઈ, ઉત્તમ શિષ્ય સવાઈ. ૪ (૧૩) અંગદેશ ચંપાપુરી વાસી, મયણા ને શ્રીપાલ સુખાસી, સમકિત સુ` મનવાસી; આદિ જિનેશ્વરની ઉલ્લાસી, ભાવે પૂજા કીધી મત આસી, ભાવ ધરી વિશ્વાસી, ગલિત કાઢ ગયા તેણે નાસી, સુવિધશું સિદ્ધચક્ર ઉવાસી, થયા સ્વના વાસી; આસેા ચૈતર પૂરણ માસી, પ્રેમે પૂજો ભક્તિ વિકાસી, આદિ પુરૂષ અવિનાશી = ૧ = કેશર ચંદન મૃગમદ ઘાળી, હરખે શું ભરી હેમ કચેાલી, શુદ્ધ જળે અધેાળી, નવ આંખીલની કીજે ઓળી, આસા સુદ સાતમથી ખેાલી, પૂજો શ્રી જિન ટાળી, ચઉગતિ માંહે આપદા ચાળી, દુરગતિનાં દુઃખ દૂરે ઢાળી, કમ નિકાચિત રાળી; કમ કષાય તણાં મદ રાળી, જિન શિવરમણી ભમર ભાળી, પામ્યા સુખની ઓળી = ૨ = આસે। સુદ સાતમ શું વિચારી, ચૈત્રી પણ ચિત્તશું નિરધારી, નવ આંખીલની સારી, એળી કીજે આળસ વારી, પ્રતિક્રમણ એ કીજે ધારી, સિદ્ધચક્ર પૂજો સુખકારી, શ્રી જિન ભાષિત પર ઉપકારી, નવદિન જાપ જપા નરનારી, જેમ લહીએ મેાક્ષની ખારી, નવપદ મહિમા અતિ મનેાહારી, જિન આગમ ભાખે ચમત્કારી, જાઉ તેહની બલિહારી. ૩ શ્યામ ભ્રમર સમ વીણા કાળી, અતિ સાહે સુંદર સુકુમાળી, જાણે રાજમરાળી, ઝલહલ ચક્ર ધરે રૂપાલી, શ્રી જિનશાસનની રખવાલી, ચક્કસરી મે ભાળી; જે એ એળી કરે ઉજમાળી, તેનાં વિઘ્ન હરે સા ખાળી, સેવક જન સંભાળી, ઉદય-રતન કહે આસનવાળી, જે જિન નામ જપે જપમાળી, તે ઘર નિત્ય દિવાળી. ૪ GE3E3E3E3 AAAARARARAFARA મિ –: શ્રી સિદ્ધ્ચના સ્તવના : Jain Education International 2010_05 (૧) 3883883888888888E નવપદ ધરો ધ્યાન, ભવિ તુમે નવપદ ધરો ધ્યાન; એ નવપદનું ધ્યાન કરતા, પામે જીવ વિશ્રામ. ભવિ૰૧ અરિહંત સિદ્ધ, આચારજ પાઠક, સાધુ સકળ ગુણુ ખાણું. ભ૦ ૨ દન જ્ઞાન ચારિત્ર એ ઉત્તમ, તપ તા કરી બહુમાન. ભ૦ ૩ આસા ચૈત્ર સુન્ની સાતમથી, પુનઃમ લગી પ્રમાણ. ભવિ૦ ૪ એમ એકયાશી આંખીલ કીજે, વરસ સાડા ચારનું માન. ભ૦ ૫ પડિમણા દોય ટ ́કના કીજે, પડિલેહણુ એ વાર. ભ૦ ૬ દેવવ‘ઢન ત્રણ ટ્રકનાં કીજે, દેવ પૂજે ત્રિકાળ. ભ૦ ૭ બાર, આઠ, છત્રીશ, પચીશ ને, સતાવીશ, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442