Book Title: Prachin Chand Sangraha
Author(s): Vidyanandvijay
Publisher: Kika Bhatt Pol Jain Upashray

View full book text
Previous | Next

Page 148
________________ ૧૩૨ ઈમ ભાવ ભલે જિનવર ગાય, વામાસૂત દેખી સુખ પાયો; રવિ-મુનિ-શશી સંવત્સર રંગે, | વિજયદેવ સૂરિ માહિ સુખ સંગે.-૩૦ જય શંખેશ્વર પાર્શ્વજીન વિભે, સકલાર્થી સમિહિત દેવ પ્રત્યેક બુધિ–હર્ષ-રૂચી જપાય સદા, ભવ લબ્ધિ રૂચી સુખ થાય સદા –૩૧ (કલશ) ઇન્ધ સ્તુતઃ સકલ કલાકામિત સિદિધદાતા, જક્ષાધિરાજ મદમત્ત શંખપુરાધિરાજ સશ્રીક હર્ષ-રૂચી–પંકજ સુપ્રસાદ, શિષ્યણ લબ્ધિ રૂચનાતિ મુહા પ્રણતું.-૩૨ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ. પ્રણવ પ્રણવ પ્રહ પય કમલ, માયા બીજ મહેત; નમો નાહ નિકલંકતર, ભય ભંજણુ ભગવંત. ૫ ૧ / સુરપતિ નરપતિ સૂરિવર, જપઈ જા૫ જગિ જાસ; તિથ્રણ પતિ ત્રેવીશમા, "હવિ શ્રી શંખેશ્વર પાસ. ૨ દેવતરૂવર દીપ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174