Book Title: Prachin Chand Sangraha
Author(s): Vidyanandvijay
Publisher: Kika Bhatt Pol Jain Upashray

View full book text
Previous | Next

Page 168
________________ ૧૫૨ નીતિ યુગલ ઉપતી--અકરમ ભૂમિ અવતાર તિણ દેશ મા જિહા ચૌરાશી લખ પૂર્વ વરષ સદા મનુષ આયુષ, છે પંચ ધનુષ દેહા દર્ષ પંચાવિ દેહે પરત ખં, ભૂખંડ ધાઈ દ્વીપ અઢાઈ પૂખર અધે સુવિસ્તાર છે તિણ દેશ. ૧૦ જિહા નર અશ્વ મુખ દેહી મનુષ અશ્વ દેહી નર એક મુખ, રહે રૂડી રૂખ પ્રિયા પુરૂષ સરખા સરખે સુખ કે લાહિ માલે વાસ નિહાલે ઈહા કિન્નર આકાર છે તિણ દેશ. ૧ જિહા નર નવ ગજા સબલ સકજ ધજા ધારી ઘમ ચાલી, હલ સિંહા સેતી ખેડતા ખેતી હદ સકતી હેડે હાલી; ચઢકે હરી રથનાગાનથે ભીડે ભારથે સુજ સારે છે તિણ દેશ. ૧૨ / જિહા અન્ન પાણી છેડે ઘરણા મંડે જાએ વન ખેડે લેક વસે નપીઈથણ બાલં કષ્ઠ કરાલ કર વરસાલ ઘન વરસે; બાલક બેલંતા જિહા જનમંતા, દંત સમંતા મુખ દ્વાર. તિણ દેશ૦ મે ૧૩ છે જિહા નર એક રંગ રૂપ અનંગા, કુદિ કુરંગા જેમ વહે; સુવે ન બેસે પડે ન પેસે રાત દિવસ ખડા રહે, જલ પન આહારી નહી મવધ રી નહિ હે દ્વારે બિહારં તિણ દેશ છે ૧૪ જિહા નર નારી નગન્ન લંબ શ્રવર્ના કપડા થાનક જહા કન્ન એક ઉપર પઢે એકજ ઉઠે ગોઠે પર ઘલ ઘન ધનં, બેલે સત્ય વાચા શીલે સાચા ાચા જીજે જુજાર છે તિણ દેશ૦ ૧૫ મે જિહા કુમાર કુમારી ભણતા ભારી મઠ ધારી ગુરૂ સંઘાતે રહેતા દિન રાતે વરસે જાતે નિજ નિજ વાતા મલિજાતે દેશ ઘાકડ કુડીયા શ્રવણે સુણ યા સગર્ભ ત્રિયા વર ભરતાર છે તિણ દેશ છે ૧૬ જિણ દેશ જુગતી ગોરખ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174