Book Title: Prachin Chand Sangraha
Author(s): Vidyanandvijay
Publisher: Kika Bhatt Pol Jain Upashray
View full book text
________________
૧૪૬
શ્રી જવર (તાવ)નો છંદ.
દોહા
નમે આનંદ પુર નગર, અજયપાલ રાજન; માતા અજ્યા જનમિય, જવર તું કૃપા નિધાન, ઇ ૧ | સાત રૂપ શકિત હુ, કરતા ખેલ જગત નામ ધરાવે જુજુવા, પસ તું ઇત્ત ઉત્ત. મે ૨ એકાંતરો બેયાંતરો, 2 ચેાથે તાગ; શીત ઉષ્ણ વિષમ ક્વો, એ સાતે તુજ નામ. ૩
એ સાતે તુજ નામ સુરંગા, જપતાં પૂરે કોડિ ઉમંગા; તે નામ્યા જે જાલિમ જુગા, જગમાં વ્યાપી તુજ જસ ગંગા. | ૪ તુજ આગે ભૂપતિ સબ રંક, ત્રિભુવનમા વાજે તું જ કંકા; માને નહિ તું કેહની શંકા, તુ આપે સેવન કા. છે ૫ ૫ સાધક સિદ્ધતણું મદ મોડે, અસુર સુરા તુજ આગલ દોડે; દુઃ ઘીના કંધર તેડે, નમી ચાલે તેહને તું દોડે. દા આવતે થરહર કંપવે, ડાહ્યાને જીમ તિમ બહેકાવેપહિલે તું કેડમાથી આવે, સાવ શિખર પણ શીત ન આવે છે ૭ છે હા હી હું હું કાર કરાવે, પાંસલિયા હાડા કકડાવે; ઉનાળે પણ અમલ જગાવે, તાપે પહિરણમાં મુતરાવે. | ૮ | આસે-કાર્તિકમાં તુજ રે, હઠ ન માને દગો દોરો; દેશ વિદેશ પડાવે રે, કરે સકલ તુ તાત તેરે. . ૯ છે તું હાથીના હાડા ભજે, પાપીને તાડે કર પંજે, ભકિત વત્સલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174