Book Title: Prachin Chand Sangraha
Author(s): Vidyanandvijay
Publisher: Kika Bhatt Pol Jain Upashray

View full book text
Previous | Next

Page 160
________________ વારૂ લહીએ અમર વિમાન, અનુકમે લડીએ શીવપદ ઠામ, કહે જિન હર્ષ ઘણે સસનેહ, કરણ દુખ હરણ છે એહ. –રર ઇતિ શ્રાવક કરણી છંદ સમાપ્ત છે શ્રી જ્ઞાનબોધ છંદ. ભગવતી ભારતી ચરણ નમેવ, સહી ગુરૂ નામ સદા સમરેવ; બોલીશ ચોપાઈ એ આ ચાર, જોઈ લેજો જાણ વિચાર છે 1 છે પંડિત તે જે નાણે ગર્વ, જ્ઞાની તે જે જાણે સર્વ, તપસી તે જે ન કરે કો; કમ આઠ જીતે તે જોધ. | ૨ | ઉત્તમ તે જે બોલે ન્યાય, ધરમી તે જે મન નિરમાય; ઠાકુર તે જે પાલે વાચ, સહી ગુરૂ તે જે બેલે સાચ. | ૩ | ગિઓ તે જે ગુણે આગ લે, સ્ત્રી-પરિહાર કરે તે ભલે; મેલે તે જે નિંદા કરે, પાપી તે હિંસ્યા આદરે. એ જ ! મૂરતિ તે જે જિનવર તણી, મત તે જે ઉપજે આપણ; કીતિ તે જે બીજે સુણી, પદવી તે તીર્થકર તણી છે પ . લધે તે ગૌતમ ગણધાર, બુધે અધિકો અભય કુમાર; શ્રાવક તે જે લહે નવતત્વ, કાયર તે જે મુકે સત્વ. ૬ મંત્ર ધરો જે શ્રી નવકાર, દેવ ખરો જે મુકિત દાતાર; સમકિત તે જે સુધુ ગમે, મિથ્યાત્વી જે ભુલો ભમે. ૭ | માટે તે જાણે પર પડ, ધનવંત તે જે ભાંજે ભીડ; મન વશ આણે તે બલવંત, આળસ મુકે તે પુન્યવંત, ૮ | કામી નર તે કહીએ અંધ, મેહાલ તે મોટો બંધ; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174