________________
વારૂ લહીએ અમર વિમાન, અનુકમે લડીએ શીવપદ ઠામ, કહે જિન હર્ષ ઘણે સસનેહ, કરણ દુખ હરણ છે એહ. –રર
ઇતિ શ્રાવક કરણી છંદ સમાપ્ત છે
શ્રી જ્ઞાનબોધ છંદ. ભગવતી ભારતી ચરણ નમેવ, સહી ગુરૂ નામ સદા સમરેવ; બોલીશ ચોપાઈ એ આ ચાર, જોઈ લેજો જાણ વિચાર છે 1 છે પંડિત તે જે નાણે ગર્વ, જ્ઞાની તે જે જાણે સર્વ, તપસી તે જે ન કરે કો; કમ આઠ જીતે તે જોધ. | ૨ | ઉત્તમ તે જે બોલે ન્યાય, ધરમી તે જે મન નિરમાય; ઠાકુર તે જે પાલે વાચ, સહી ગુરૂ તે જે બેલે સાચ. | ૩ | ગિઓ તે જે ગુણે આગ લે, સ્ત્રી-પરિહાર કરે તે ભલે; મેલે તે જે નિંદા કરે, પાપી તે હિંસ્યા આદરે. એ જ ! મૂરતિ તે જે જિનવર તણી, મત તે જે ઉપજે આપણ; કીતિ તે જે બીજે સુણી, પદવી તે તીર્થકર તણી છે પ . લધે તે ગૌતમ ગણધાર, બુધે અધિકો અભય કુમાર; શ્રાવક તે જે લહે નવતત્વ, કાયર તે જે મુકે સત્વ. ૬ મંત્ર ધરો જે શ્રી નવકાર, દેવ ખરો જે મુકિત દાતાર; સમકિત તે જે સુધુ ગમે, મિથ્યાત્વી જે ભુલો ભમે. ૭ | માટે તે જાણે પર પડ, ધનવંત તે જે ભાંજે ભીડ; મન વશ આણે તે બલવંત, આળસ મુકે તે પુન્યવંત, ૮ | કામી નર તે કહીએ અંધ, મેહાલ તે મોટો બંધ;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org