Book Title: Prachin Chand Sangraha
Author(s): Vidyanandvijay
Publisher: Kika Bhatt Pol Jain Upashray

View full book text
Previous | Next

Page 158
________________ ૧૮ર કાયા શકિત કરો પચ્ચખાણ, શુધ્ધ પાલ જિનવરની ચટણ , ભણજો ગણજે તવન સજઝાય, જિણ હુતિ વિરતારો થ ય - ૬ ચિન્તવજે નિત ચઉદ નીમ, પાલે જીવ દયા વિહારી; ચેવિસ પરભાતે કરે, અનંત ચેવિશી ય ન કર. - ૫ પોસાતે ગુરૂ વંદન જાય, સુણજે વ્યાખ્યાને રદા ચિત લાય; દુિષણ જે સુજતા આહાર, સાધુને દિ સુવિચાર : પાચ પ્રકારે પૂજા કરે, એટ પ્રકારે હેડ ધરે, સત્તર ભેદી એકવીશી જાણ, અટોતરી કી પૂજા વખાણ. - ૭ સાહમિવ છલ કરજે ઘણા, સગપણ મેટા સામી તણા; દુખીયા હીણા તીણા દેખ, કરજે તારી દયા વિશેષ ૮ ઘર સારૂ નિત દીજીએ દાન, મરે મેટા શું અભિમાન, ગુરૂને મુખ લીજે આખડી, ધરમ ન મેલો એક ઘડી. - - વારૂ શુધ કર વ્યાપાર...., ઓછા અધિકાને પરિહાર; મ હરીશ કોડની કુડી સાખ, કુડા કથન મુખે મત ભાગ. ૦ અનંતકાય કહ્યા બત્રીશ, ભણ્યા અભક્ષ વલી બાવિશ; અભક્ષણ નવિ કીજે કિમે કાચા કેલા ફુલમત જશે. -- 11 રાત્રિ ભોજનમાં છે બહુ દોષ, એમ જાણી કીજે સો', સાજી- સાબુ લેહને ગલી, મધ માખણ મત વેચે વલી.- ૧ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174