Book Title: Prachin Chand Sangraha
Author(s): Vidyanandvijay
Publisher: Kika Bhatt Pol Jain Upashray
View full book text
________________
૧૪૦
- ૧૪
મેહન મછરાલા મદ મતવાલા પંચાંગુલી સોલંત; ચરણ ચતુરંગી પાદુકચંગી પંચરંગી ઉપમંત. -૧૩ ઘુઘરડી ઘમકે ચાલે ઠમકે અઢાર ભૂજા ચતુરંગ; સોવન ચુડી દિસે રૂડી હેમ વરણ જ સ અંગ. આનન અતિ ઉ-ધરી પરિયે અધર પ્રવાતી રંગ; તું જ કાને કુંડલ રવી શસી સોભે વેણુ વાસ ભૂજંગ. - ૧૫ નાસા જસ નિમંલ ભાલવિરાજે મયણ તણો જે મંગ; લેચન અણીઆલા લાલવિસાલા નિરખતા હવે ચંગ. - ૧૬
પંચાંગુલી નયણું અમૃત વયણા શત્રુ સંત; ભગતાને દેવી સુરનર સેવી મેહનવેલી મહંત. --૧૭ જસ ઉર પર એપે કુચ દેય દીપે મેરૂ શીખર ગિરિશગ; કટી સીહ વીરાજે.ત્રિવલી છાજે નાભિ મંડલ જસ અંગ. –૧૮
પ્રતંગી મંદીર દીસે સુન્દર જંઘાકદલી થંભ; સુન્દર છબીઓહે સુરનર મેહે રૂડી રૂપે રંભ.
–૧૯
ગીધમ દલ પીંડિ સોવન મંડી પંચાંગુલી સ્થાપંત, તું પ્રીતિ પ્રીતિ પટ રસ હેતે લાડ લડાવે કંત.
માયા સુખ સિદ્ધિ આપે રૂદ્ધિ વૃદ્ધિ જય જયકાર; મન શુદ્ધિ સમરી આવે અમારી પંચાંગુલી આધાર. -૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174