Book Title: Prachin Chand Sangraha
Author(s): Vidyanandvijay
Publisher: Kika Bhatt Pol Jain Upashray

View full book text
Previous | Next

Page 163
________________ ૧૪s ભાવે જ , તે સેવકને કય ન ગજે. મે ૧૦ ફેડક તેડક ડમરૂ ડાર્ક, સુરપતિ સરિખા મને હાંક; ધમકે ધું સડ ધાસડ ધાક, ચઢતો ચાલે ચંચલ ચાક. ૧૧ છે પિશુન પછાડણ નહી હો તોથી, તુજ જસ બે જાય ન કથી; શી અણખીલ કરી એ થી, માહેર કરી અલગ રહે મોથી. / ૧૨ જે ભક્ત થકી એવડી કાં ખેડા, અવલ અમીના છાંટા રે; લાખા ભકતને એ નિવેડે, મહારાજ મૂકો મુજ કેડો. છે ૧૩ છે લાજ વશમાં અન્ય રાણી, ગુરૂ તણા માને ગુણ ખાણી; ઘરે સિધાવો કરુણા આણી, કહું છું નાકે લીટી તાણી. / ૧૪ ૫ મંત્ર સહિત એ છંદ જે પઢશે, તેહને તાવ કદી નવ ચઢશે. કાંતિ કળા દેહ નિરોગ, લહેશે લક્ષ્મીનો લીલા ભોગ. ૧૫ ૫ કલા . #નમે ધરિ આદિ બીજ, ગુરુનામ વદી જે; આનંદ પુર અવનીશ, અજયપાલ આખીજે; અજ્યા જાત અઢાર, વાંછિયે સાતે બેટા; જપતા એહિ જ જાપ, ભકત શું ન કરે મેહા; ઉતરે ચઢયે અંગ, પલમે તુજ વણે મુદા; કહે કાંતિ રોગ નાવે કદી, સાર મંત્ર ગ્રહિયે સદા છે ૧૬ છે તનાવ નનન : - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174