Book Title: Prachin Chand Sangraha
Author(s): Vidyanandvijay
Publisher: Kika Bhatt Pol Jain Upashray
View full book text
________________
વન્ત ન કરે નિરધાર; ઘાણીતુ છે પાપ અનંત, એમ જાણીને વર્ષે સત ! ૮ ૫ મુઢપણે જીવ મારીએ, કાંકસીને સારણ વારીએ; લિંખ ફેાડવી નિવ ધારીએ, ઢણકે દેતા ભવ હારીએ. ।। ૯ ।। દીવા માઢું પડે પતંગ, દવે ઢાકણુ મુકે ચંગ; વિલ ચામાસે અતિશય જાલા, એણીપરે દોષ સરવે ટાલવે, ॥ ૧૦ | સાલ પેહર ઉપર લ્યા દહી, વર્જ્યા તે માંનવ ભવ લહી; તે માહે જીવ ઉપજે સહી, વજો તે માનવ ભવ લડી. । ૧૧ ।। માખણ બે ઘડીમા તાવ, તે પૂર્વે જીવ રાશી ભાવ; માખણ ખાવા આખડી કરે। સહુણા સુધી મન ધરે, ૫ ૧૨ ।। ઇન્દ્રણ સાધિને વાવરા, વનસ્પતિ છેદન મ કરો; માણસ ચાપદનો વ્યવસાય, કરતા પાપનુ સંચય થાય ।। ૧૩ । મિણ -લુણ-મહુડા-વિષગલી, મણશીલ લાખતે વો વલી; પેહિસ ચમર મેતિ શંખ દંત, આગરે જઇ નવા હુરે સંત. ।। ૧૪ ।। રાત્રી ભેજનવારે સઉ, તેમાહ જ છે પાપ જ બહુ; ભેજન માહે જો પ્રીડિ ખાય, તે મતહીણા મૂરખ થાય થાય । ૧૫ । જી આવે જલેન્નુર થય, કેલીયા વડે કૃષ્ટ કહેવાય; મ. ખી વમન કરવે સહી, એહ વાત વૈદકમા કહી. ।। ૧૬ ! હવે નિરુણા માકંડ પુરાણ, ભાજન જલ રાત્રે અપ્રમાણ; રાત્રે અગ્નિ હેાત્ર નવ કરે, પિંડ દાન પણ નિવે આદરે. ।। ૧૭ ।। સ્નાન કરવા પણ રાત્રે નહી, દેવ પૂજા નિવ રાત્રે કહી; સૂ શાખે સરવે શુભ કરમ, જાણા શાસ્ત્ર તણા એ મમ્. ।। ૧૮ । સાંબર-સુઅર-ઘુઅડ-કાગ- ઠાકર વિંછીને વલી નાગ; રાત્રી ભે.જનથી એ અવતાર; શીવ શાસ્રમાએ સે। વિચાર. ૫ ૧૯ ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174