Book Title: Paryushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Author(s): Ajitshekharsuri
Publisher: Ajitshekharvijay
View full book text
________________
१५५. पासे णं अरहा पुरिसादाणीए दक्खे दक्खपन्ने पडिरूवे अल्लीणे भद्दए विणीए, तीसं वासाई अगारवासमझे वसित्ता पुणरवि लोयंतिएहिं जीयकप्पेहिं देवेहिं ताहिं इवाहिं जाव एवं वयासी ॥१५५॥ १५६. "जय जय नंदा !, जय जय भद्दा !, भदं ते" जाव जयजयसदं पउंजंति ॥१५६| १५७. पुदि पिणं पासस्स णं अरहओ पुरिसादाणीयस्स माणुस्सगाओ गिहत्थधम्माओ अणुत्तरे आहोइए तं चेव सव्वं जाव दाणं दाइयाणं परिभाइत्ता, जे से हेमंताणं दुचे मासे तच्चे पक्खे पोसबहुले , तस्स णं पोसबहुलस्स इक्कारसीदिवसे णं पुव्वण्हकालसमयंसि विसालाए सिबिआए सदेवमणुआसुराए परिसाए समणुगम्ममाणमग्गे, तं चेव सव्वं नवरं वाणारसिं नगरिं मज्झमज्झेणं निग्गच्छइ, निग्गच्छित्ता जेणेव आसमपए उज्जाणे, जेणेव असोगवरपायवे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता असोगवरपायवस्स अहे सीयं ठावेइ, ठावित्ता सीयाओ पचोरुहइ, पचोरुहित्ता सयमेव आभरणमल्लालंकारं ओमुयइ, ओमुइत्ता सयमेव पंचमुट्ठियं लोअं करेइ, करित्ता अट्ठमेणं भत्तेणं अपाणएणं विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं एगं देवदूसमादाय तिहिं पुरिससएहिं सद्धिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए ॥१५७॥ અડધેથી પાછી ફરતી જાનનું દૃશ્ય પ્રભાવતી રાણીને બતાવી પોતાની દીક્ષાની ભાવના જાહેર કરી.
સૂત્ર ૧૫૫+૧૫૬+૧૫૭) ભગવાન ગૃહસ્થવાસમાં પણ દક્ષતા, પ્રતિજ્ઞાબદ્ધતા, વિનય, ભદ્રતા વગેરે ગુણોથી યુક્ત હતા. ત્રીસ વર્ષની ઉંમરે અવધિજ્ઞાનથી પોતાનો દીક્ષાકાળ જાણી દીક્ષા માટે ઉઘત થયા. લોકાંતિકદેવોએ પણ જય જય નંદા આદિ શબ્દોથી સ્તવના કરી ભગવાનને ધર્મતીર્થ પ્રવર્તાવવાની વિનંતી કરી. પછી પ્રભુ પાર્શ્વનાથે ‘સાંવત્સરિક દાન આપ્યું” વગેરે બધું પૂર્વવત્ સમજવું. શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાને હેમંતઋતુના બીજા મહીનાના ત્રીજા અઠવાડીએ પોષ વદ (ગુજરાતી માગસર વદ) અગ્યારસના દિવસે પૂર્વા સમયે ‘વિશાલા” નામની શિબિકામાં બેસી વાણારસી નગરની મધ્યમાંથી નીકળી
II ૨૩૭
Gain Education intematonal
For Private &
Use Only
www.
albaryo

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344