SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ १५५. पासे णं अरहा पुरिसादाणीए दक्खे दक्खपन्ने पडिरूवे अल्लीणे भद्दए विणीए, तीसं वासाई अगारवासमझे वसित्ता पुणरवि लोयंतिएहिं जीयकप्पेहिं देवेहिं ताहिं इवाहिं जाव एवं वयासी ॥१५५॥ १५६. "जय जय नंदा !, जय जय भद्दा !, भदं ते" जाव जयजयसदं पउंजंति ॥१५६| १५७. पुदि पिणं पासस्स णं अरहओ पुरिसादाणीयस्स माणुस्सगाओ गिहत्थधम्माओ अणुत्तरे आहोइए तं चेव सव्वं जाव दाणं दाइयाणं परिभाइत्ता, जे से हेमंताणं दुचे मासे तच्चे पक्खे पोसबहुले , तस्स णं पोसबहुलस्स इक्कारसीदिवसे णं पुव्वण्हकालसमयंसि विसालाए सिबिआए सदेवमणुआसुराए परिसाए समणुगम्ममाणमग्गे, तं चेव सव्वं नवरं वाणारसिं नगरिं मज्झमज्झेणं निग्गच्छइ, निग्गच्छित्ता जेणेव आसमपए उज्जाणे, जेणेव असोगवरपायवे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता असोगवरपायवस्स अहे सीयं ठावेइ, ठावित्ता सीयाओ पचोरुहइ, पचोरुहित्ता सयमेव आभरणमल्लालंकारं ओमुयइ, ओमुइत्ता सयमेव पंचमुट्ठियं लोअं करेइ, करित्ता अट्ठमेणं भत्तेणं अपाणएणं विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं एगं देवदूसमादाय तिहिं पुरिससएहिं सद्धिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए ॥१५७॥ અડધેથી પાછી ફરતી જાનનું દૃશ્ય પ્રભાવતી રાણીને બતાવી પોતાની દીક્ષાની ભાવના જાહેર કરી. સૂત્ર ૧૫૫+૧૫૬+૧૫૭) ભગવાન ગૃહસ્થવાસમાં પણ દક્ષતા, પ્રતિજ્ઞાબદ્ધતા, વિનય, ભદ્રતા વગેરે ગુણોથી યુક્ત હતા. ત્રીસ વર્ષની ઉંમરે અવધિજ્ઞાનથી પોતાનો દીક્ષાકાળ જાણી દીક્ષા માટે ઉઘત થયા. લોકાંતિકદેવોએ પણ જય જય નંદા આદિ શબ્દોથી સ્તવના કરી ભગવાનને ધર્મતીર્થ પ્રવર્તાવવાની વિનંતી કરી. પછી પ્રભુ પાર્શ્વનાથે ‘સાંવત્સરિક દાન આપ્યું” વગેરે બધું પૂર્વવત્ સમજવું. શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાને હેમંતઋતુના બીજા મહીનાના ત્રીજા અઠવાડીએ પોષ વદ (ગુજરાતી માગસર વદ) અગ્યારસના દિવસે પૂર્વા સમયે ‘વિશાલા” નામની શિબિકામાં બેસી વાણારસી નગરની મધ્યમાંથી નીકળી II ૨૩૭ Gain Education intematonal For Private & Use Only www. albaryo
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy