Book Title: Paryushan Parv Vyakhyanmala Author(s): Jainatva Vicharak Mandal Publisher: Jainatva Vicharak Mandal View full book textPage 2
________________ નિવેદન વિજ્ઞાન જેમ જેમ પ્રગતિ કરતું જાય છે તેમ તેમ કાળ અને ક્ષેત્રનું અંતર ઘટતું જાય છે, અને સાથે સાથે માનવસમાજના વિચારમાં પણ ભારે પરિવર્તન થઈ રહ્યું છે. જુના જમાનાને ગમતી ને ભૂતકાળમાં શરૂ થયેલી વાતે અને પ્રથાઓ ચાલુ સમયમાં એકને એક સ્વરૂપમાં ચાલુ રાખવાનું હવે શક્ય નથીજ. જ્યાં જ્યાં એને શકય ગણવામાં આવે છે ત્યાં ત્યાં લેકચિ અભાવ મુખ્યત્વે જણાઈ આવે છે. આ સ્થિતિ પ્રત્યે હવે આખ મીંચે ચાલે એમ નથી. છતાં સમાજની અંદર એક સમૂહ તે એ છેજ અને રહેવાને, કે જે કઈપણ પ્રકારની સુધારણને સહજ પણ સ્વીકારવા તૈયાર નથી. પણ સમય કોઇની રાહ જેવા ભતે હેવાનું આજસુધી જાણવામાં આવ્યું નથી. સમાજના યુવકે; જેમની વૃત્તિ અને જિજ્ઞાસા જાગૃત છે એવા વિચારશીલ માણસો ગતાનગતિક રીતે હંમેશ ને હરવખત ગતિ કરતા નથી જ. એટલે એવા કેટલાક પ્રગતિપ્રેમી ભાઈઓની જિજ્ઞાસાવૃત્તિથી અને પંડિત સુખલાલજી તથા પંડિત બેચરદાસ-જીની પ્રેરણાથી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંવત ૧૯૮૨ની સાલથી અસ્તિત્વમાં આવી. સંવત ૧૯૮૨/૮૩/૮૪/૮૫ નાં ચાર વર્ષો સુધી વ્યાખ્યાન માળાનું સ્થળ પ્રીતમનગરમાંના કેઈને કોઈના માગી મેળવેલા મકાનમાં રહેતું, પણ ત્યારપછી તેના પ્રત્યે વધતા જતા શ્રોતગણના આકર્ષણને કારણે સંવત ૧૯૮૬ થી પ્રેમાભાઈ હાલ જેવા જાહેર સ્થળમાં તેને ગોઠવવામાં આવે છે. અત્રેની વ્યાખ્યાનમાળા એ અમદાવાદ બહારના જૈન યુવકોનું પણ ઠીકઠીક ધ્યાન ખેંચેલું અને પરિણામે સંવત ૧૯૮૯ ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 130