Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 3
________________ - ક S SOછ૪૦ ૭ 0૯૦૪૧છે 3 જીજી હતી - અણિ પત્રક જીજી/00S09/09 SEEMESSESSESSEலலலSES હા. શ્રી જિનવરને નમન કરિ, માંગું મનથી એમ; જ્ઞાનવૃદ્ધિ જે જન ચહે, ક વૃદ્ધ તે તેમ. હરિત છંદ. પાંડવ ચરિત્ર પવિત્ર રૂડો ગ્રંથ જગ વિખ્યાત છે, શ્રી દેવ પ્રભસૂરી રચિત સેમિ પ્રખ્યાત તે કરિ તેહ ગુર્જર વાણિમાં કરવો સિદ્ધ બધા લે, એવી કરીને ચાહમજ આજ્ઞા કરી જેણે ભલે. એવા અતી ગંભીર મનના ધીર નરસી શેક છે, કરાવનિ નાયકના સુપુત્ર પવિત્ર જેની ઠ છે; એ શેઠ કેશવજીતણા ગુણનાં વખાણ હું શું કરું, યશ જેહને સઘલે પ્રસિદ્ધ થએલ તે મતિમાં ધરું. અતિ શૈઢ બુદ્ધિ પ્રતાપ મોટો રાજયમાન સુશોભતા, તેજશ્વિ તેમ થશવિ જેહ ધનાઢ્ય ચ ન ક્ષોભતા; અતિ પુણ્ય દાન કરે સહી જિન ધર્મને દીપાવવા, કરિ જન્મ જવામાં સફલ ઉજવલ કીર્તિ શુભ ભાવવા. ૪. ત્રિભંગી છંદ. જે અતિ રૂપાળા, ગુણ મણિમાળા, સજજન શાળામાં શોભે; મન ઉદારભારી, પરોપકારી, દુઃખ પ્રહારી નિજ મોભે; નરનાયક પેરે, નાયક ઘેરે, જમ્યા છે રે આ ગમાં; કેશવજી સુખકર કુલ દીપકવર, ધર્મ ધુરંધર, ભવમગમાં, ૫ જિક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 596