Book Title: Paia Vinnan Kaha Trayam Part 02
Author(s): Kastursuri, Chandrodayvijay,
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir
View full book text
________________
आमुख
पाइअवि
૭૮ (૨૩) મહત્તા શેમાં સમાએલી છે–તે અંગે આ વાર્તા છે. વાર્તામાં વર્ણવેલા સાધને અવશ્ય મહત્વ વધારનારા છે.
- ૭૯ (૨૪) ઉદારતા અને કૃપણુતાના પરિણામે જે ખરેખર સમજાઈ જાય તે માણસ ક્ષણ પણ ઉદારતાને દૂર न्नाणकहाण
ન કરે અને ગમે તેવી સ્થિતિમાં પણ કૃપણુતાની ક્રૂર છાયા પડવા ન દે. ભીમ અને કૃપણ શેઠની આ વાર્તા એ સમજણનું સુન્દર દાન કરે છે. સુપાસનાચરિયંમાં વાસી ભોજનની કથામાં પણ આવી વાત આવે છે.
૮૦ (૨૫) સાચી શ્રદ્ધા થવી દુર્લભ છે. એ થયા પછી તેમાં સ્થિર રહેવું એ અગત્યનું છે. આલિંગબ્રાહ્મણની આ કથાથી એ સ્પષ્ટ સમજાય છે. - ૮૧ (૨૬) કછ ભદ્રેશ્વરમાં થયેલ જગડુશાહનું ચરિત્ર કોઈ અનેરી અસર આપી જાય એવું છે. કર્તવ્યપરાય
ણુતા, અનુકંપા અને ઔદાર્યના ગુણેની ખીલવણી આ વિષમ કાળમાં પણ કેટલી થઈ શકે છે તેનું ઉદાહરણ આ ચરિત્ર પુરું પાડે છે.
૮૨ (૨૭):-ચંદ્ર અને ભીમ એ બે ભાઈઓ તેમાં ભીમ સુખી અને ચંદ્ર દુઃખી કાલાંતરે ચંદ્ર વીરપુરમાં ગયો અને ઋષભદેવ પરમાત્માની ભક્તિ કરીને સુખી થયો. જીવના ભાગ્યદયમાં ક્ષેત્ર વિશેષ પણ સારો ભાગ ભજવે છે. એવા અનેક પ્રસંગે છે કે એકને એક સ્થળે આળસુ બનીને પડી રહેનારા દુઃખી દુઃખી રહે છે ને તેઓ ક્ષેત્રાન્તર કરે છે ને તેમને ઉદિતદિત ઉદય થાય છે. આ કથામાં પણ એ હકીકત તરવરે છે.
૮૩ (૨૮) -શિવરાજ અવળે રસ્તે ચડી ગયું હતું પણ શુભ ભાવનાના પરિબળથી ખૂબ આગળ વધતા તેને વાર ન લાગી. શુદ્ધહૃદયની ભાવના ફળ આપવામાં વિલંબ લગાડતી નથી. આ કથામાં એ બોધ મળે છે.
૮૪ (૨૯):- અઠમ તપ કેટલું સામર્થ્ય ધરાવે છે. તે અંગે નાગકેતુની આ કથા સર્વોચ્ચ છે. એ વાત સાંભછે! ળીને અનેક જ અઠમ તપ કરવા ઉજમાળ બન્યા છે–અને છે-ને બનશે. આ વાર્તાના બીજા અંગે પણ લક્ષ્યમાં
લેવા જેવા છે.
ચરિત્ર
અને ઔદાયરામાં થયેલ જગડા
Jain Education International
For Personal & Private Use Only
w
inelibrary.org