Book Title: Paia Vinnan Kaha Trayam Part 02
Author(s): Kastursuri, Chandrodayvijay,
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir
View full book text
________________
पाइअविस्नाणकहा
आमुख
રબી
- ૬૯ (૧૪) મતિશેખર મંત્રીની બુદ્ધિ દેવને યક્ષને પણ વિચાર કરતે કરી મુકે છે. બુદ્ધિબળ બીજા કરતાં બળીયું છે. તે આ વાર્તા દીવા જવું દેખાડે છે. આવી જ વાત છેડા વધારા સાથે વિશેષ આકર્ષણ જન્માવે એવી લેક કથા સાહિત્યમાં પણ મળે છે.
૭૦ (૧૫) કર્મના ઉપર બધે ભાર નાંખીને સારું કામ ન કરનારા જે કદી આગળ વધી શકતા નથી. દુઃખ દૂર કરવાની ઈચ્છા હોય તે પણ એવા જ દુખી જ થતા હોય છે. બીજી બાજુ ધર્મમાં આસકત આત્માઓ ભારે કર્મને પણ એવા હળવા બનાવી દે છે કે જગતમાં કહેવાય છેકે-“શૂળીનું સેયે સાયું” રાજપુત્રની આ કથા એ સમજણને સ્પષ્ટ કરે છે.
૭૧ (૧૬) ખરા વૈરાગ્યવાળા ની જોડી જામે તે કામ થઈ જાય–ગુરુ શિષ્યની આ વાર્તા એ વાત કહી જાય છે.
૭ર (૧૭) કાળ કાળનું કામ કરે છે. ઊતરતા કાળમાં શુભ ભાવે ઓછા થઈ જાય છે એ કાળપ્રભાવ છે. એટલે કોઈને કહેવું કે તમે આવા કેમ થઈ ગયા ? એ ગ્ય નથી. એવું બીજાને માટે કહેનારે વિચારવું જોઈએ કે પોતે કેવા છે? જો એમ ન કરે તે રાજા અને વિદ્વાન વાત જેવું થાય એ સ્પષ્ટ છે. ૭૩ (૧૮) ) વિકમાદિત્યની આ ચારે કથાઓ અદભુત રસ સાથે બુદ્ધિ ચાતુર્ય ભરેલી છે. વિક્રમચરિત્ર જ એવું છે. ૭૪ (૧૯) (
Gી કે તેમાં દાન-શૌર્ય ચાતુર્ય આદિ ગુણો ખીલ્યા છે. કથાઓ ચારે વાંચ્યા પછી બીજાને કહેવાનું મન ૭૬ (૨૧) U વધે એવી છે. ૭૭ (૨૨) સંસારની વિચિત્રતા એકજ ભવમાં જીવ કેટલા ભવ કરે છે તેનું આબેહૂબ દર્શન–આ કથામાં થાય છે. પુષ્પવતીને કામલતા નામ પણ અન્યત્ર મળે છે. પ્રતિકૂળકર્મ દૂર કરવા કટિબદ્ધ થવું જોઈએ નહિ તે એના નચાવ્યા નાચ જ કરવું પડશે.
liળી
Jan Education
For Personal & Private Use Only
ane brary.org