Book Title: Paia Vinnan Kaha Trayam Part 02
Author(s): Kastursuri, Chandrodayvijay,
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir
View full book text
________________
आमुख
પર મળી રહે એ
पाइअविन्नाणकहाणी
Mિ
શકિતઓ સ
ર કર્યું એના
IST
૬૩ (૮) સામાયિકમાં શું ? એમાં કયાં કાંઈ ખચવું પડે છે કે ભુખ્યું રહેવું પડે છે? સામાયિકમાં મહેનત કે શ્રમ નથી આવું વિચારનારાને આ વૃદ્ધાની વાતેમાંથી સાચો ઉત્તર મળી રહે એવું છે.
૬૪ (૯) વિશલ્યાએ લક્ષમણનું શલ્ય દૂર કર્યું એના સિવાય બીજા કેઈ એ કાર્ય કરી શકે એમ ન હતું તપના પ્રભાવે આવી અનેક શકિતઓ જીવ મેળવે છે. આ કથાનું એ રહસ્ય છે.
૬૫ (૧) “નૈગમ એક નારી ધૂતી પણ, ઘેબર ભૂખ ન ભાંગી” “જમી જમાઈ પાછો વળી, જ્ઞાન દશા તવ જાગી” એ ઉક્તિને સ્પષ્ટ ભાવ આ કથામાં છે. આવી સેંકડો કથાઓ જન કથા સાહિત્યમાં આવે છે. જે જીવનના મેલ ધઈને નિર્મળતા આપે છે.
૬૬ (૧૧) દેવાનન્દા બ્રાહ્મણી અને રાષભદત્ત બ્રાહ્મણ ચરમ તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના ૮૨ દિવસ પૂરતા જનની-જનક પણ એટલા માત્રથી હૃદયમાં પ્રકટેલી સ્નેહની સરવાણીઓ ભવ–મુક્ત કરવામાં કેટલું બળ પૂરે છે તેની આ વાત છે.
૬૭ (૧૨) “બહોત ગઈ છેડી રહી, થેડા માટે શીદ ગુમાવ” એ હકીકત છે. પણ જીવને એ સમજણ થેડી માડી આવે છે. જીવ થેડા માટે ઘણું ગુમાવી દે છે. રાંધ્યા પછીના ડહાપણુ જેવું બની જાય છે. આ મુલકની કથા એ સમજ પરિણામ આવ્યા પૂર્વે આવી જાય તે કેટલા લાભ મળી જાય છે એ સુન્દર તત્ત્વ રમતું કરી જાય છે. વાત રમાડવા જેવી છે.
૬૮ (૧૩) દ્ધ ધર્મમાં સ્થિર રહેનાર સ્ત્રી હોય કે પુરુષ પણ છેવટે તે વિજયી બને છે. એ હકીકત આ ચંદ્રલેખાની કથામાંથી મળે છે. આ વાર્તા વિસ્તારથી વર્ણવી હોય તે એક અદ્દભૂત રસપૂર્ણ મહાકથા બને એટલી વસ્તુ ધરાવે છે.
Jan Education International
For Personal & Private Use Only
ainelibrary.org