Book Title: Paia Vinnan Kaha Trayam Part 02
Author(s): Kastursuri, Chandrodayvijay, 
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 11
________________ पाइअवि न्नाणकहाप Jain Education International કથાના અસર તરીકે વિભાગા પડે છે. આવર્જની આદિ પ્રકારો છે. કામકથા, દેશકથા, સ્ત્રીકથા, ભેાજન કથા વગેરે વિકથા છે. ધ કથા પણ અનેક પ્રકારની છે. કલ્પિતકથા અને વાસ્તવકથા એ પ્રમાણે પણ તેના વિભાગ થાય છે. કેટલાએક પેાતાને બુદ્ધિમાન ગણાવતા હાય છે. તે આ કથાસાહિત્યની મીમાંસામાં પેાતાની બુદ્ધિને વિપરીત રીતે ચલાવીને કથાને વ્યર્થ ચૂંથી નાંખતા હાય છે. તેએ એવી ભયંકર ગેરસમજ ધરાવતા હોય છે કે અમે જગતને અશ્રદ્ધાના ખાડામાંથી બહાર કાઢીએ છીએ પણ તે પોતે કેવા અશ્રદ્ધાના ખાડામાં ખૂંપી ગયા છે તે જોઈ શકતા નથી. વિશ્વની વિશાળતા અને કાળની અપારતાના વિચાર કર્યા વગર કથાએ માત્ર કાલ્પનિક છે એવું કહેનારાઓને એ ખબર નથી કે ચૈતન્યશક્તિમાં અવાસ્તવકલ્પના આવી શકતી નથી કેટલાંક દેવતત્ત્વથી દૂર હડસાએલા જ્યાં જ્યાં એ હકીકતા આવે ત્યાં વિકૃત કર્યા વગર રહી શકતા નથી અને એમ કરવાથી તેએ શાસ્ત્ર અને જ્ઞાનીઓના તા દ્રોહ કરે છે સાથે કથાને છિન્ન ભિન્ન કરી નાંખે છે. આમ કરવાથી એકની એક કથા જુદે જુદે હાથે જુદા જુદા રૂપા ધારણ કરીને જનતામાં વ્યામાહ જન્માવનારી બની જાય છે. કથાસાહિત્યની રચના વિવિધ પ્રકારે થાય છે. કેટલીક વિસ્તારથી તા કેટલીક સંક્ષેપથી. વત માન સાહિત્યક્ષેત્રમાં તેને નવલ કથા તથા નવલિકા કહે છે. પ્રસ્તુત પુસ્તકમાં જે કથાઓ રજુ કરવામાં આવી છે તે નવલિકાએ રૂપે છે. ટૂંકી વાર્તાઓ સ્વરૂપે છે. આ પુસ્તકના પ્રથમ ભાગમાં ૫૫ કથાએ આવી ગઇ છે. આ તેના અનુસન્માનના દ્વિતીય વિભાગ છે. આમાં ૫૩ કથાઓ છે. આમ સ મળી ૧૦૮ કથાએની આ સંકુલના છે. ૫૬મી કથાથી લઈને ૧૦૮ કથા સુધીની કથાએ આ પુસ્તકમાં આ પ્રમાણે ક્રમશઃ છે. પ૬-(૧) આનદ શ્રાવકનીઆ કથા છે. વિસ્તારથી આ હકીકતા ઉપાસકદશાંગ સૂત્રમાં આવે છે. અહિ' તા તેમને અવધિજ્ઞાન થાય છે. શ્રી ગૌતમસ્વામીજી તેમને શાતા પૂછવા જાય છે. અવધિજ્ઞાનની ક્ષેત્રમર્યાદા અંગે For Personal & Private Use Only आमुख Ill ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 232