Book Title: Padmini
Author(s): Krishnalal Shreedharani
Publisher: Navyug Pustak Bhandar

View full book text
Previous | Next

Page 9
________________ સંધ્યા ઉષા નિરખતા દિગન્ત, અચ્ચે ચડું હું સ્મૃતિના ઉડન્તઃ ને બીજામાં હું તુજ રૂપ ભાળું, માતૃત્વની ત્યાં કવિતા નિહાળું: નથી ગઈબા નકી હું કહુ છું; રૂપાન્તરે સવમહીં સ્મરું છું આકાશમાં તારી અનંતતા છેઃ ને અગ્નિમાં તંજ વિશુદ્ધતા છે; નિદ્રામહીં વત્સલ ભાવ બાના ! ઉલ્લાસબાના સ્મરું સોણલામાં; દયા ઝરે માતની ચંદ્રિકામાં વસુંધરામાં બલિદાન બાનાં આરાધનામાં સ્મરું રૂપ બાનું ! ને બા સ્મરીને પ્રભુરૂપ પામું ! ૭, ૩, ૨૯ ૨૩, ૭, ૩ર.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 150