Book Title: Padmini
Author(s): Krishnalal Shreedharani
Publisher: Navyug Pustak Bhandar

View full book text
Previous | Next

Page 8
________________ બાવીશ તે પૂતળીયે મઢેલા, ન ભાવના વિક્રમના સિહાસને; મનુષ્યના મસ્તકથી ચણેલા, ઝઘીસને આસન કેડ ના મને; મળ્યું હતું એ સહુથી મહાન ! માતા તણું અંતરનું વિતાન ! (૩). ખણ ખકેતર કાળજાના, આ દેહનું મંદિર તેં ચણું દીધું; કરી દઈ દાન બધી પ્રભાનાં, આ કેડિયું એક પ્રકાશનું કીધું; ચતુમુખે વિશ્વ સુજાવતાં દીધી બધી પ્રભા તેં મુજને ધરી દીધી! (૪) આ વિશ્વની ભવ્ય વિરાટ વાડીએ પ્રવેશ તું,-કાંચનકારથી કીધે; પાવિત્ર્યને, ધર્મતણે, પ્રભાને, સંદેશ તેં પ્રેમપિયુષમાં દીધો; અજ્ઞાતને ભીષણ ગર્ભમાંથી ખેંચી લઈ આતશ દેખતે કીધે ! વર્ષો વિત્યાં આજ ઉડી ગયાને, ઉચે; મૂકી એકલ બાળ, બાને; ન વિસરું નેત્ર કદિ અમીનાં, અપત્ય પ્રીતિ પમરંત હીનાર

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 150