Book Title: Padmini
Author(s): Krishnalal Shreedharani
Publisher: Navyug Pustak Bhandar

View full book text
Previous | Next

Page 5
________________ ૬ આભલાના મુરજમાં રૂપવેલ વીજળી: તેજ તણી કાચમાં પ્રતાપની શિખા ભળી: જામનનાં તેજ ભી ચીર ! રૂપ એનાં દૂરથી પીવાય ! અડીએ તેા અડનારું ખાખ થઈ જાય પદ્મિની પુષ્પમાં વસંત એક જોગી: અનંગ સમી આંખમાં પવિત્રતા ખે ધૂણીઃ અડશે ના ! રામ રામ તીર ! એના આશિષ લેવાય ! સિંહણનાં દૂધ સિહુથી જ જીરવાય !! - ૨૦, ૭, ૩૨,

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 150