Book Title: Padmini
Author(s): Krishnalal Shreedharani
Publisher: Navyug Pustak Bhandar

View full book text
Previous | Next

Page 4
________________ પડઘા ગીત વગડાને વાટ કે લજામણુને લુમખેઃ લીલુ પાંદલમાં જાંબલી ફેલે શું ? “ અડશો–મને–ન–કે ” અધીર ! - મારો સાધુ ચોળાય ! પ્રેમરાગ સ્પર્શથી અંગ અકળાય ! ફૂલડાં સંગાથ એક શેવતીને ગુમઃ નીલમના ઝુંડમાં પારસ ફૂલે લઃ • પડછા કેઈને કુટિલ ! મારું અંગ અભડાય ! ભેગભુખી આંખથી પાંખી કપાય ! એકલ ઉરે તણા અબેલ શબ્દ ઉપડયાઃ દરિયાના બેટમાં પડઘા થઈ પડયા દિવાદાંનું થયું શરીર ! - એના “આવ ” સંભળાય ! ભેખડની બાથ એ તે ! પાસ ના જવાય !

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 150