________________
૬
આભલાના મુરજમાં રૂપવેલ વીજળી: તેજ તણી કાચમાં પ્રતાપની શિખા ભળી:
જામનનાં તેજ ભી ચીર !
રૂપ એનાં દૂરથી પીવાય ! અડીએ તેા અડનારું ખાખ થઈ જાય
પદ્મિની પુષ્પમાં વસંત એક જોગી: અનંગ સમી આંખમાં પવિત્રતા ખે ધૂણીઃ અડશે ના ! રામ રામ તીર ! એના આશિષ લેવાય ! સિંહણનાં દૂધ સિહુથી જ જીરવાય !! -
૨૦, ૭, ૩૨,