Book Title: Padarth Prakash Part 04
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 9
________________ नमो तित्थस्स । પ્રકાશકીય પદાર્થ પ્રકાશ ભાગ ૪થા દ્વારા કર્મ ગ્રંથ ત્રીજા ચાથાના પદાર્થોં તથા મૂળ ગાથા-શબ્દાર્થનું પ્રકાશન કરતા અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. સઘવી અ’બાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ દ્વારા પદ્મા` પ્રકાશ ભા-૧-૨-૩ દ્વારા જીવવિચાર-નવતત્ત્વ, દંડક–સ ંગ્રહણી, અને પ્રથમ-દ્વિતીય ક્રમ ગ્રંથના પદાર્થોનુ' તથા મૂળગાથા-શબ્દાનુ પ્રકાશન કરેલ છે. હવે પદાર્થ પ્રકાશ ભાગ ૪ થા દ્વારા ત્રીજા ચેાથા કાઁગ્રંથના પદાર્થાનુ તથા મૂળગાથા-શબ્દાર્થનું પ્રકાશન થઈ રહેલ છે. અમારા પરમાપકારી, જૈન શાસનના મહાન જ્ગ્યાતિર, સિદ્ધાંત મહેાદધિ, ક શાસ્ત્ર વિશારદ, સુવિશાળ ગચ્છાધિપતિ સ્વ. આચાય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની પુણ્ય કૃપાથી અમારા જીવનમાં યત્કિંચિત ધર્મ સસ્કારાની પ્રાપ્તિ થઈ છે. પૂજ્યપાશ્રીના પટ્ટાલકાર વમાન તપેાનિધિ, પ્રવચન-પ્રભાવક, અનેક યુવાના સન્માર્ગ દશક, આચાય દેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન સમતાસાગર પૂજ્ય પન્યાસજી શ્રી પદ્મવિજયજી ગાણિવરશ્રીના શિષ્યરત્ન પ. પૂ. હેમચન્દ્રવિજયજી ગાણિવરશ્રીના ઉપદેશથી સાતક્ષેત્રની ભક્તિ વગેરે સુકૃતાના લાભ મળે તે માટે અમારા માતુશ્રી શ્રાદ્ધવર્યા મૂળીએને પેાતાના પતિના નામે “ સ`ઘવી અબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ'' ની સ્થાપના કરેલ છે, આ ટ્રસ્ટ તરફથી શ્રી જિનમ`દિશના નિર્માણુ, જિજ્ઞેĪદ્ધાર, ઉપાશ્રયાના નિર્માણુ, જિનભક્તિ, જ્ઞાનભક્તિ, સાધર્મિક ભક્તિ, પૂજ્યાની વૈયાવચ્ચ આદિના કાય શક્તિ સંચેાગાનુસાર થઇ રહ્યા છે. પ. પૂજ્ય પ્રવર્તિની શ્રી ર્જનશ્રીજી મ. ના શિષ્યા પૂ. સાધ્વીજીશ્રી વસ`તપ્રભાશ્રીજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 136