Book Title: Nityakram Sayankal tatha Ratrino
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 2
________________ શ્રીમદ્ સદગુર તમે સાયંકાળનો તથાત્રિના નિત્યકમ (સાયંકાળની ભક્તિનો ક્રમ : સમય ૬) ૧. સાયંકાળની સ્તુતિ તથા દેવવંદન મહાદેવ્યાકુક્ષિરત્ન, * શબ્દજીતવરાત્મજમ રાજચંદ્રમહં વંદે, તત્ત્વચનદાયકમ. ૧ જય ગુરુદેવ ! સહજાન્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી. કાર બિંદુસંયુક્ત નિત્ય ધ્યાયન્તિ ગિનઃ કામદં મેક્ષ ચૈવ, સકારાય નમેનમઃ આ છે મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન નમે તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન. વિશ્વભાવ વ્યાપિ તદપિ, એક વિમલ ચિદ્રપ; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિનભૂપ. જ મહત્તત્ત્વ મહનીય મહઃ મહાધામ ગુણધામ; ચિદાનંદ પરમાતમા, વંદે રમતા રામ. છે પાઠાન્તર : શબ્દજીતરવાત્મજમ્. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 38