Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 266
________________ નિહ્નવવાદનો ઉપસંહાર ૨૪૩ ઉત્તર-પચ્ચખ્ખાણ પ્રતિદિન અવશ્ય કરવા લાયક હોવાથી આ જીવનમાં પચ્ચક્માણ અતિશય ઉપયોગી છે તે માટે આ પચ્ચક્કાસની બાબતમાં નિહ્નવોએ કહ્યું તેમ કોઈ ન સ્વીકારી લે. તેથી વિશેષે સમજવાય છે કે નિદ્રવોમાં પણ “નાવજ્જીવ પન્નુવાસન" આમ કહીને પચ્ચક્કાણની બાબતમાં માવજીવનું જ પચ્ચખ્ખાણ કરાતું હતું કારણ કે મૃત્યુ બાદ આ જીવ ક્યાં જાય ? કેવી જીવયોનિમાં જાય તે સર્વે નિયત ન હોવાથી અપરિમિત કાળનું પચ્ચખ્ખાણ ન કરાય અને ન કરાવાય. આ પ્રમાણે આ સર્વે પણ નિદ્રવોમાં બે બે દોષ જાણવા (૧) પ્રથમ દોષ તો તે હતો કે પોતાનો મત દોષવાળો છે. આમ સમજવા છતાં તેનો જ આગ્રહપૂર્વક સ્વીકાર કર્યો હતો. (૨) અને સામે જ્ઞાનીએ કહેલો અન્ય માર્ગ નિર્દોષ છે. આમ જાણવા છતાં તેનો અસ્વીકાર કર્યો હતો. આમ બે બે દોષો હતા. અહીં આ ગાથાનો ભાવાર્થ ભાષ્યકાર મહારાજા પોતે જ હવે પછીની ગાથાઓમાં જણાવે છે. આ નિર્યુક્તિની ગાથા છે. તેનો અર્થ સમજાવ્યો. / ર૬૧૧ | અવતરણ - હવે ભાગ્યકાર મહારાજશ્રી કહે છે : मोत्तूण गोट्ठमाहिलमन्नेसिं जावज्जीव संवरणं । कम्मं च बद्धपुटुं, खीरोदवदत्तणा समयं ॥ २६१२ ॥ मोत्तुं जमालिमन्ने बेंति कडं कज्जमाणमेवं तु । एक्केक्को एक्केवं नेच्छइ अबद्धिओ दोनि ॥ २६१३ ॥ अवरोप्परं समेया, दो दोसे देंति एक्कमेक्कस्स । परमय संपडिवत्तिं वियडिवत्तिं च समयम्मि ॥ २६१४ ॥ ગાથાર્થ :- ગોઠામાહિલને છોડીને બાકીના સર્વે પણ નિહ્નવો યાવજ્જવ સુધીનું જ પચ્ચખ્ખાણ હોય આમ માનતા હતા. માત્ર ગોઠામાહિલને આ વાત માન્ય ન હતી. તથા આત્માની સાથે કર્મ ક્ષીરોદકની જેમ બદ્ધસ્પષ્ટ થાય છે આ વાત પણ ગોઠામાહિલ સિવાઈના સર્વને માન્ય હતી પણ ગોઇમાહિલને માન્ય ન હતી / ર૬૧૨ | એક જમાલિને છોડીને બાકીના સર્વે પણ નિહ્નવો કરાતું હોય તેનું કર્યું કહેવાય તે માનતા હતા. પણ જમાલિને આ વાત માન્ય ન હતી. આ પ્રમાણે ભગવત્તે કહેલી બીજી સઘળી પણ વાત એક એક નિહ્નવ માનતા હતા. પરંતુ એક એક વાતને ઇચ્છતા ન હતા પરંતુ અબદ્ધિક એવો ગોઠામાહિલ બને વસ્તુ સ્વીકારતા ન હતા. ર૬૧૩

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278